નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

Music Crazy? મીડિયા પ્લેયર વિશે બધી જ જાણકારી

 
 
મ્યૂઝિક અને મીડિયા આપણાં જીવનનો મહત્વનો ભાગ બની ગયા છે. અત્યાધુનિક કમ્પ્યુટર અને સોફ્ટવેર્સે કમ્પ્યુટર પર આપણા કામ કરવાની રીતને વધુ સરળ બનાવ્યું છે. હવે, આપણે મનોરંજન માટે કમ્પ્યુટર પર જ નિર્ભર થઇ ગયા છે. તેવામાં જો આપણે કમ્પ્યુટર પર ઓડિયો સાંભળીએ કે વીડિયો જોઈએ તો તેના માટે એક યોગ્ય મીડિયા પ્લેયરનું હોવું ખૂબ જ જરૂરી છે.

-ગેમ પ્લેયર: ગેમ પ્લેયરને ખાસ કરીને મોટી ફાઇલ ફોર્મેટ માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. પ્લેયરમાં એક વાર ફાઇલ એડ કર્યા પછી તે તેની સતત સ્ટ્રીમિંગ કર્યા કરતું રહે છે. તદ્ઉપરાંત પ્લેયરમાં હોટ કી કંટ્રોલની સાથે અન્ય ઘણાં વિકલ્પો આપવામાં આવ્યાં છે.

-એ.આઇ.એમ.પી. : આ ખૂબ જ દમદાર મીડિયા પ્લેયર છે. તેને ખાસ કરીને વિન્ડોઝ ૭ માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. તેમાં આપેલું ઇન્ટરફેસ ઘણું આકર્ષક છે. ફાઇલ સપોર્ટનાં મામલે એ.આઇ.એમ.પી.માં એમ.પી.૩, એમ.પી.સી., એમ.પી. પ્લસ, એ.એ.સી., એ.સી.૩, સી.ડી.એ, ડબલ્યુએમએ, એસ.૩.એમ., એક્સ.એમ. અને એમ.એમ.એક્સ. સિવાય ફોર્મેટ સપોર્ટ આપવામાં આવ્યાં છે. તદ્ઉપરાંત આ પ્લેયર ૩૫ ભાષાઓમાં ઉપલબ્ધ છે.

-મીડિયા પ્લેયર કલાસિક: મીડિયા પ્લેયર કલાસિકમાં કેટલાંય વીડિયો ફાઇલ સપોર્ટની સાથે ઓડિયો ફોર્મેટ સપોર્ટ આપવામાં આવ્યાં છે. વિન્ડોઝ મીડિયા પ્લેયરનાં દરેક ફીચર્સની સાથે કલાસિક પ્લેયર્સમાં કેટલાંય વીડિયો અને ઓડિયો કોડ સપોર્ટ પણ આપવામાં આવ્યાં છે.

-કેએમ પ્લેયર: વિન્ડોઝ એચ.પી.માં પ્રયોગ કરનારું આ એક માત્ર લોકપ્રિય પ્લેયર છે. જો તમે વિન્ડોઝ એચ.પી. પ્રયોગ કરે છે, તો આ પ્લેયર વિશે તમે જાણતાં હશો. કે.એમ. પ્લેયરમાં કોડેકસની સાથે એમ.પી.ઇજી ૧/૨/૩/૪, વી.સી.ડી., ડી.વી.ડી., ડબલ્યૂએમવી, રિયલ મીડિયા ફાઇલ, િકવક ટાઇમ સિવાય કેટલાય ફોર્મેટ સપોર્ટ કરે છે. આ પ્લેયરમાં સૌથી ખાસ વાત એ છે કે પિકચર ચેન્જિંગ પ્લેટફોર્મ, જેની મદદથી તમે પ્લેયરનાં પિકચરને બદલી શકો છો.

વી.એલ.સી. મીડિયા પ્લેયર: વી.એલ.સી. મીડિયા પ્લેયરને જો ઓલ ઇન વન મીડિયા પ્લેયર કહેવા માટે યોગ્ય છે. વિન્ડોઝ એચ.પી. હોય કે પછી વિન્ડોઝ ૭, વી.એલ.સી. મીડિયાને તમે ડાઉનલોડ કરી શકો છો. વી.એલ.સી.નું અપગ્રેડ વર્ઝન પણ માર્કેટમાં ઉપલબ્ધ છે.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!