નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

બાળકને ગણિતમાં રસ જગાવશે આ વેબસાઈટ્સ

 
આ વર્ષને પ્રધાનમંત્રી મનમોહન સિંધે ગણિતવર્ષ તરીકે જાહેર કર્યું છે. તેને સફળ બનાવવા માટે અમે તમને પાંચ વેબસાઇટ વિશે જણાવીએ છીએ જે તમને મેથ્સ વિશે પાયાથી લઇને એડવાન્સ સ્ટેજ સુધીની તકલીફોને શોધવામાં મદદરૂપ બનશે.

ખાન એકેડમી : www.khanacademy.org

તેને શ્રેષ્ઠ સાઇટ માનવામાં આવે છે. મેથ્સ શીખવાની ઇરછા ધરાવતા કોઇપણ વ્યકિતનું સમસ્યાનું સમાધાન આના પર સરળતાથી મળી રહેશે. તેના પરના વીડિયો અને એકસરસાઇઝ કિટ ઘણીબધી તક પૂરી પાડે છે.

પૈટિ્રક જેએમટી : http://patrickjmt.com

ફ્રેકશંસથી લઇને ટેનજેંટ પ્લેસ સુધીની તકલીફ અહીં સરળતાથી ઉકેલી શકાય છે. કોઇપણ વિષય વિશેની સંબંધિત માહિતી અને ટયૂટોરિયલ સરળતાથી મળી રહે છે.



વોલ્ફ્રામઅલ્ફા : www.wolframalpha.com

મેથ્સ જ નહીં પરંતુ કેમેસ્ટ્રી, પિપુલ્સ એન્ડ હિસ્ટ્રી, કલ્ચર, એસ્ટ્રોનોમી, અર્થ સાયન્સ અને મની એન્ડ ફાઇનાન્સની જાણકારી પણ તેના દ્વારા મેળવી શકાય છે.

મૈથ : http://www.math.com

તેના દ્વારા બેઝિકથી લઇને એડવાન્સ મેથ્સના સવાલોને સોલ્વ કરવામાં મદદ મળી રહે છે. શરૂઆતમાં જ એટલે કે ફ્રન્ટ પેજ મેથ્સ સાથે જોડાયેલા કોટ્સ આપવામાં આવેલા છે, જે રસપ્રદ માહિતી આપે છે.

ઓનલાઇન મૈથ લિર્નંગ : www.onlinemathlearning.com

જો સ્ટુડન્ટ દરેક ટોપિકમાં મેથ્સ શીખવાનો શોખ રાખે તો એના માટે આ ખૂબ જ ઉપયોગી વેબસાઇટ છે. અહીં કેજી થી લઇને ૧૨ ધોરણ સુધીના માટે ટોપિકસ આપવામાં આવેલા છે. વીડિયો પઝલ્સને સમજવાનું વધારે સરળ બનાવે છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી