નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ચક્કર ખાઇ પડતા નહીં, દુબઇમાં શરૂ થયો હતપ્રભ કરનારો રોડ





 

 
- ડિફેન્સ રાઉન્ડ અબાઉટ નામથી બનેવામાં આવેલા આ ઇન્ટરચેન્જ શેખ જાયદ રોડ પર બનનારો પહેલો ઇન્ટરચેન્જ છે
- ઇન્ટરચેન્જથી 16 હજાર વાહન એક કલાકમાં પસાર થઇ શકે છે
- આને બનાવાની જવાબદારી ઇટાલિયન કંપની સાલિની કન્સ્ટ્રકશનને 2006માં મળી હતી

સુરંગ, પુલ અને રસ્તાઓની આ પહેલીને સામાન્ય લોકો માટે ખોલી દેવામાં આવી છે. ડિફેન્સ રાઉન્ડ અબાઉટ નામથી બનેવામાં આવેલા આ ઇન્ટરચેન્જ શેખ જાયદ રોડ પર બનનારો પહેલો ઇન્ટરચેન્જ છે. આ ઇન્ટરચેન્જથી 16 હજાર વાહન એક કલાકમાં પસાર થઇ શકે છે. ઇન્ટરચેન્જ 2009માં શરૂ થયો હતો. પરંતુ બ્લૂ પ્રિન્ટમાં સતત થનારા ફેરફારના લીધે તેનો સમય આગળ ખસતો ગયો.

આને બનાવાની જવાબદારી ઇટાલિયન કંપની સાલિની કન્સ્ટ્રકશનને 2006માં મળી હતી. ઇન્ટરચેન્જને કેટલાંય તબક્કાઓમાં બનાવામાં આવી અને પૂરા થયા બધા તેને અલગ-અલગ ભાગોમાં ખોલવામાં આવી. આ દુબઇની સૌથી મોટી ઇન્ટરચેન્જ છે, જેમાં 3 કિલોમીટર લાંબો પુલ, 850 મીટર લાંબી સુરંગ સામેલ છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 617 મિલિયન દિરહામ (8 અબજ 60 કરોડ રૂપિયા) થયો છે.

આ ઇન્ટરચેન્જની કેટલાંય સમયથી જરૂરિયા હતી, કારણ કે આ ખૂબ જ ખાસ જગ્યા શેખ જાયદ રોડ પર આવેલી છે. જ્યાં બુર્જ ખલીફા સહિતની કેટલીય મહત્વની બિલ્ડિંગો છે. તેનાથી અહીં ટ્રાફિકની સમસ્યા હંમેશા બની રહેતી હતી.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી