નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઘરે બેઠા વાળ વાંકડિયા કરો

આજકાલ આઘુનિકાઓ અને કિશોરીઓને પર્મ કરેલા, એટલે કે વાંકડિયા વાળની હેરસ્ટાઈલ બહુ ગમે છે, પરંતુ સીધા વાળને વાંકડિયા બનાવવાનું કામ સહેલું નથી. પર્મંિગ કરાવવા માટે ઉત્સુક યુવતીઓએ મોટા ભાગે બ્યુટીપાર્લરનો આશરો લેવો પડે છે. અહીં પર્મંિગની સરળ રીતો આપવામાં આવી છે, જે તમે ઘેર બેઠા બેઠા અજમાવી શકો છો. આ ઉપરાંત આ સ્ટાઈલ પ્રચલિત પર્મંિગ હેરસ્ટાઈલ કરતાં જુદી હોવાથી તમે બીજા કરતા અલગ તરી આવશો.
- પર્મંિગ કરતા પહેલા વાળના નીચેના છેડા એવી રીતે કાપો, જેથી એમના ફાટેલા છેડા નીકળી જાય. ત્યાર પછી વાળને સ્ટેપકટમાં કાપો. તમારી મરજી હોય, તો તમે કોઈ બ્યૂટીપાર્લરમાં જઈ સ્ટેપકટ કરાવી શકો છો.
- વાળ કાપતી વખતે એ વાતનું ઘ્યાન રાખો કે ઉપરના ભાગના વાળ નાનાં સ્ટેપમાં કપાય અને પાછળ (ગરદન) તથા ડાબીજમણી બાજુ (કાનની તરફ)ના વાળ સ્ટેપ લાંબા હોય.
- જ્યારે વાળમાં થોડી ભીનાશ રહે, ત્યારે એના છ નાના નાના ભાગ પાડી દો.
- ગરદન અને ખભાના ભાગને જૂના ટુવાલથી બરાબર ઢાંકી દો, જેથી વાળમાં વેબંિગ લોેશન લગાવતી વખતે એનાં ટીપાં ટુવાલ પર જ પડે.
- થોડી ભીનાશવાળા વાળમાં રોેલર્સ લગાવો. અડધા અડધા ઈચની પહોળાઈમાં વાળમાં કાંસકો ફેરવતાં લટોના છેડાને ‘એન્ડ પેપર્સ’ની સાથે રોલર્સમાં લપેટો. આ જ રીતે માથાના મઘ્ય ભાગમાંના વાળને આગળથી પાછળની તરફ રોલર્સમાં લપેટો.
- બધાં રોલર બરાબર લગાવી દીધા પછી એમના પર વેબંિગ લોશન એવી રીતે રેડો કે એ પૂરેપૂરાં ભીના થઈ જાય. થોડા સમય પછી ફરીથી વેબંિગ લોેશનનાં ટીપાં પાડો જેથી વાળ ફરીથી ભીનાં થઈ જાય.
- ૧૦-૧૫ મિનિટ પછી રોલર્સ ભરાવેલાં વાળને બે મિનિટ સુધી ઘુઓ જેથી વેબંિગ લોશન નીકળી જાય.
- રોલર્સવાળા વાળને હળવા હાથે ટુવાલથી થપથપાવીને સૂકવો.
- હવે વાળમાં ન્યૂટ્રીલાઈઝર એવી રીતે નાખો, જેથી તે ભીના થઈ જાય. ૨-૩ મિનિટ પછી બધાં રોલર્સ કાઢી નાખી ફરીથી ન્યુટ્રલાઈઝર નાખો. પછી વાળને સારી રીતે ધોઈ નાખો.
- આવી રીતે વાળને મઘ્યમ પર્મ કલર્સથી પર્મ કરીને એમને બ્લો ડ્રાય કરો.
- જો તમે વાળને વધારે કર્લી બનાવવા ઈચ્છતાં હો તો ગરમ બ્રશનો ઉપયોગ કરો.
- કર્લ કરેલા વાળને આંગળીઓની મદદથી હળવા હાથે ચહેરાની જમણી બાજુ સેટ કરી દો.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!