નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

લ્યો, મફતમાં ઈન્સ્ટોલ કરી લો Windows-8

 
-preview.windows.com પર જઈ મફતમાં ઈન્સ્ટોલ કરો Windows-8

માઈક્રોસોફ્ટ ટૂંક સમયમાં જ બજારમાં નવું વિન્ડોઝ ૮ ઓએસનું ફિનિશ્ડ વર્ઝન લોન્ચ કરશે. આ પહેલાં તેનું કન્ઝયુમર વર્ઝન લોન્ચ થઈ ચૂક્યું છે. આ સાથે જ તેણે વિન્ડોઝ ૮નું ફ્રી બીટા વર્ઝન પણ રજુ કર્યું છે.

જો તમે વિન્ડોઝ ૮માં આપવામાં આવેલા ફીચર્સનો પ્રયોગ કરવા માગતા હોવ તો preview.windows.com પર જઇને તેને ફ્રીમાં પોતાના પીસી કે પછી લેપટોપમાં ડાઉનલોડ કરી શકો છો.

આગળનો ઉપાય
-વિન્ડોઝ ૮ના ફ્રી વર્ઝનને ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં preview.windows.com પર લોગ-ઇન કરી હાર્ડડસ્કિમાં પાર્ટિશન બનાવી દો.
-જો તમે વિન્ડોઝનું જૂનું વર્ઝન ઉપયોગ કરી રહ્યા હોવ તો નવા વર્ઝનનો ઉપયોગ કરતા પહેલાં આઇએસઓ ફાઇલ ઈન્સ્ટોલ કરી લો.
-ઓનલાઇન સ્ટોરમાં વિન્ડોઝ વિસ્ટા, વિન્ડોઝ-૭ને અપગ્રેડ કરી શકાય.
-વિન્ડોઝ ૮ બિટા વર્ઝનને તમારા પીસીમાં રન કરો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી