નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વધતા વજન પાછળ આ કારણ પણ હોઈ શકે

 
-વજન ઘટાડવા ફૂડ ક્રેઝી ફેન્ડ્સને કહેવું પડશે Bye Bye

કહેવાય છે ને જીવનમાં મિત્રો જરૂરી છે પણ સવાલ જ્યારે તમારી હેલ્થનો હોય ત્યારે થોડી બાંધછોડ તો કરવી જ પડે.

વજન ઉતારવું ખરેખરમાં એક મહામુશ્કેલી ભર્યુ કામ છે. પણ વૈજ્ઞાનિકોએ તેનો એક સરળ ઉપાય શોધી કાઢ્યો છે.

શોધકર્તાઓના જણાવ્યાં પ્રમાણે, જો આપ વજન ઘટાડવા ઈચ્છો છો તો લાલચી મિત્રો સાથે ક્યારેય ભોજન ન લો.

શોધકર્તાઓના જણાવ્યાં પ્રમાણે, ન ફક્ત વધુ જમવા1થી પણ કોની સાથે જમો છો તે પણ આપના સ્વાસ્થ્યને અસર કરે છે.

શોધ પ્રમાણે, આપના ભોજનની ટેવ આપના મિત્રોના ભોજનની ટેવ સાથે મળે છે. એટલે કે જો તમે ભોજનપ્રેમી વ્યક્તિ સાથે જમશો તો તમારો ખોરાક તેના જેટલો જ થઈ જશે. તમે તેની જોડે રહીં તેના જેમ અને જેટલું જ ખાવાનો પ્રયાસ કરશો.

તે આપના ભોજનનું પ્રમાણ વધારે છે જેને કારણે આપનો ડાયટ પ્લાન ખોરવાય છે. જમવાના મામલામાં મહિલાઓ બીજાને આદર્શ માને છે. જો આપ વજન ઘટાડવા ઈચ્છો છો તો તમારા ભોજનનું રૂટિન બનાવો અને ભોજન પ્રેમી મિત્રોની સાથે ભોજન ન કરો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી