નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

પથ્થરદિલની પણ આંખમાં પાણી લાવી દે તેવી છે આ તસવીરો!

સમરસેટના સેક્રેટ વર્લ્ડ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ સેન્ટર દ્વારા એક નાનકડા શિયાળના બચ્ચા પેડ્રોની એ રીતે દેખરેખ રાખવામાં આવી છે, જેને જોઈને તમારું દિલ પણ પીગળી જશે.

જણાવવામાં આવી રહ્યું છે કે એક ઝાડીની અંદર આ શિયાળનું બચ્ચુ કાંપતું મળી આવ્યું હતું, જેને હવે રેસ્ક્યુ સેન્ટરમાં ખૂબ પ્રેમથી રાખવામાં આવી રહ્યું છે. તે હજુ એટલું નાનું છે કે તેની આંખો પણ બરાબર ખૂલી રહી નથી. ભૂખ લાગે તો તેને બોટલથી દૂધ પીવડાવવામાં આવે છે.

રેસ્ક્યુ સેન્ટરની મેનેજર સારાનું માનીએ તો જો પેડ્રો દેખાવામાં થોડી પણ વાર લાગી જાત તો તે જીવતો ન હોત. પેડ્રોની મા ભલે તેને છોડીને જતી રહી પણ, અત્યારે પણ તેની દેખભાળ સેન્ટરની જ લોરી જોન બિલકુલ એક માની જેમ કરે છે.

તસવીરોમાં જુઓ કઈ રીતે જાનવરને એક મહિલા પ્રેમ આપી રહી છે. વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે

 

 

 

 

 

 

 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી