નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મોંના માટે કરો મીઠો ઉપાયઃ કેવી રીતે ઉપયોગી થશે નારિયેળ?

 
ભારતીય સંસ્કૃતિમા નારિયેળને શુભ માનવામાં આવે છે. કોઈ કાર્યનો શુભારંભ નારિયેળ વધેરીને કરવામાં આવે છે. તેનો ઉપયોગ કોડલિવર ઓઈલના સ્થાન પર સેવન કરવામાં આવે છે.

તે કાચું તથા પાકું તેવી બે અવસ્થામાં મળે છે. નારિયેળનું પાણી પીવામાં આવે છે. તેનું પાણી મુત્ર, પ્યાસ તથા દૈહિક બળતરાને લગતી બીમારીમાં ફાયદાકારે માનવામાં આવે છે. નારિયેળ ભરપૂર ગુણોથી ભરાયેલું છે તેમાં કેટલીક બીમારીઓ માટે તે દવા જેવુ કામ કરે છે તેના કેટલાક પ્રયોગ અહીં બતાવવામાં આવ્યા છે.

મોંના છાલા –મોંના છાલા પર નારિયેળનો મલાઈનો ટુકડો એને એક ચમચી ચિરોડી મોંમાં નાખીને ધીરે-ધીરે નાખીને ચાવવી તથા ચૂસવી જોઈએ.

આધા સીસી –આધા સીસી દર્દ થાય તો નારિયેળનું પાણી ડ્રાપરખી નારના બન્ને તરફ બે-બે ટિપા નાખવાથી આધી સીસીનું દ્રદ દૂર થાય છે.

પેટના કિડા –મોટી ઉમરના વ્યક્તિને જો પેટમાં કૃમીની સમસ્યા છે તો સૂકા ટોપરાને ખમણી 10 ગ્રામ માત્રામાં લઈને ખૂબ ચાવી-ચાવીને ખાવો.તેના ત્રણ કલાક પછી સુતા સમયે બે ચમચી કેસ્ટર ઓઈલ, અડધો કપ હુંફાળા દૂધમાં નાખીને ત્રણ દિવસ સુધી પીવો, પેટના કિડા મળની સાથે નીકળી જશે. 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી