નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કિડનીની બિમારી છે, આ ટિપ્સ આપશે આપને રાહત

કિડનીની બિમારી એવી છે જે થાય છે પાણીથી અને મટે પણ પાણીથી જ. જી હાં પાણીમાં વધુ પડતા ક્ષારને કારણે કિડનીમાં સ્ટોનની તકલિફ જોવા મળે છે.

કિડની સ્ટોન હોય કે કિડનીમાં સોજો કે પછી કિડની એન્લાર્જ થવી જેવી બિમારો થાય છે. કિડની વિક થવાથી શરિરમાં ઘણી પ્રોબ્લમ થાય છે.

આખી સિસ્ટમ ખોરવાઈ જાય છે. કારણકે કિડનીનું કામ છે લોહી ફિલ્ટર કરી શરિરના દરેક ભાગમાં પહોચાડવાનું છે. હવે જ્યારે કિડનીમાં કોઈ પ્રોબલમ થાય છે ત્યારે શરિરની સિસ્ટરમ ખોરવાય છે.

તો ચાલો આજે ધ્યાન આપીએ થોડી એવી ટિપ્સ પર જે આપની કિડનીની કેર માટે મદદરૂપ નીવળી શકે છે.

- દરરોજ બારથી પંદર ગ્લાસ પાણી પીવું.
-જો આપ દરરોજ કળથીનો જમવામાં ઉપયોગ કરશો તો આપની કિડની સ્ટોનની બિમારી કંટ્રોલમાં રહેશે
-કિડનીની બીમારી હોય તો દરરોજના ભોજનમાં ભારે ખોરાક ન લેવો
-પેટ ભરીને જમવા કરતાં ટુકડે ટુકડે જમવું વધુ હિતાવહ રહેશે
-છાશનો યોગ્ય ઉપયોગ આપની આ બિમારી કન્ટ્રોલમાં રાખશે.
-દરરોજ સવારે બે કલાક ચાલવાની ટેવ પાડો
- કોઇપણ દવા ડોક્ટરની સલાહ મુજબ જ લેવી.
- નિયમિત બ્લડસુગર અને બ્લડપ્રેશરનું ચેકઅપ કરાવવું.



Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી