નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ફેસબુક પર ઓનલાઇન એક્સપોઝ માટે મજબુર કરતો બોયફ્રેન્ડ,ભણાવ્યો પાઠ

-49 વર્ષનો આધેડ 21 વર્ષની છોકરીને કરતો બ્લેકમેલ

-ઓનલાઇન સેક્સુઅલી એક્ટ કરવા કરતો દબાણ

-ટોપલેસ ફોટો જાહેર કરવાની આપતો ધમકી

-છોકરીએ પકડાવ્યો પોલીસને, શખ્સને થઇ જેલ


એક આધેડે પોતાની ગર્લફ્રેન્ડને ફેસબુક પ્રોફાઇલ પર સેક્સુઅલી બ્લેકમેલ કરવાના આરોપમાં જેલ થઇ છે. 49 વર્ષીય ડૈરેલ બિંગલે છ માસ સુધી પોતાની 21 વર્ષીય ગર્લફ્રેન્ડને ઓનલાઇન સેક્સ માટે બ્લેકમેઇલ કરતો રહ્યો.

આ આધેડ સતત છોકરીને ઓનલાઇન એક્સપોઝ કરવા માટે મજબુર કરતો રહ્યો.

'ધ સન' માં પ્રકાશિત સમાચાર પ્રમાણે, બિંગલની ગર્લફ્રેન્ડ રહી ચુકેલી આ છોકરીની મુખ્ય નબળાઇ એ હતી કે તેનો ટોપલેસ ફોટો બિંગલની પાસે હતો, જે તેણે ભુલથી નાદાનીમાં આ ફોટો તેને આપ્યો હતો.

બસ, આનો જ ફાયદો ઉઠાવીને બિંગલ તેને સેક્સુઅલ એક્ટ કરવા કહેતો અને તેને ધમકી આપી હતી કે જો તેનાથી ઇન્કાર કરશે તો તેનો આ સેમી ન્યુડ ફોટો તેના ઓફિસમાં કામ કરતા લોકોને દેખાડવાની ધમકી આપતો.

પહેલા તો છોકરીએ બિંગલની વાત માની લીધી પણ દિવસોદિવસ તેની વધતી જતી માંગણીને કારણે તેણે પોતે જ ઓફિસના લોકોને બધી વાત જણાવીને આ શખ્સને પોીસને હવાલે કર્યો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી