નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો
હાથી પણ હવે બરફના ગોળા બનાવીને એકબીજા સાથે રમી રહ્યા છે

યુરોપમાં અત્યારે કાતિલ ઠંડી પડી રહી છે. ચારે બાજુ બરફ જામી ગયો છે. બર્લિનના એક પક્ષીઘર ખાતે ઉપસ્થિત હાથણીએ પણ આ ઠંડીની મઝા માણી લીધી છે. હાથી પણ હવે બરફના ગોળા બનાવીને એકબીજા સાથે રમી રહ્યા છે. બર્લિનના જૂલોગિશર ગાર્ટનમાં કો રાયા નામની આ એશિયન હાથણી બરફમાં ખૂબ મસ્તી કરી રહી છે. અહીંયા તાપમાન ઝીરો ડિગ્રી કરતા પણ નીચે જતુ રહ્યું છે અને બરફ પણ ચારેય બાજુ જામી ગયો છે.


ઉલ્લેખનીય છે કે જર્મનીમાં પણ અત્યારે ભીષણ ઠંડી પડી રહી છે. ક્રિસમસની સાંજે અહીંયા 12 ઈંચ કરતા પણ વધારે બરફ પડ્યો છે. બાંગ્લાદેશ, ભારત, શ્રીલંકા, નેપાળ, વિએતનામ, કંબોડિયા અને મલેશિયામાં ફરતા આ એશિયાઈ હાથીઓને સામાન્ય રીતે જંગલોમાં બરફ જોવા મળતો નથી.

કો રાયાએ એશિયાનું હવામાન જોયુ નથી. તેનો જન્મ 2009માં જર્મનીમાં થયો હતો. આ હાથણીએ આ ભારે બરફ વર્ષામાં પણ મસ્તીનો માહોલ શોધી નાંખ્યો છે.


Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી