નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કેટરિના આટલી સુંદર કેમ?

કહેવાય છે કે સુંદરતા વધારવા માટે જીન્સ બહુ મોટી ભૂમિકા ભજવે છે પણ સંશોધકો એવુ નથી માનતા. તેમનુ કહેવુ છે કેમાતા પિતા સુંદર ન પણ હોય તોય બાળકો સુંદર પેદા થતા હોય છે. કારણ કે સુંદરતા માટે જીન્સ નહીં પણ ઓક્સિડેન્ટિવ સ્ટ્રેસ અને એન્ટિઓક્સિડેન્ટ જવાબદાર છે. આ જ કારણે અમુક લોકો સુંદર અને અમુક લોકો સાધારણ દેખાવ ધરાવે છે.આપણા શરીરના બધા જ કોષો ઉર્જા પ્રાપ્ત કરવા માટે ઓક્સિજન શોષે છે. આ પ્રક્રિયા દરમિયાન કેટલાક આવશ્યક કોષનુ નિર્માણ થઈ જાય છે જેને "ફ્રી રેડિકલ" કહેવાય છે. આ કોષો અન્ય કોષો સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને તેનાથી અન્ય કોષો નષ્ટ થઈ જાય છે જેને ઓક્સિડેન્ટિવ સ્ટ્રેસ કહેવાય છે.

ઓક્સિડેન્ટિવ સ્ટ્રેસને એન્ટિઓક્સિડેન્ટ નિયંત્રણમાં રાખે છે. જેનાથી શરીરના કોષ સ્વસ્થ રહે છે. પરંતુ જો ઓક્સિડેન્ટિવ સ્ટ્રેસ બહુ વધી જાય તો ડીએનએને નુકશાન થઈ શકે છે.

આપણા શરીરના ઓક્સિડેન્ટિવ સ્ટ્રેસ અને એન્ટિઓક્સિડેન્ટનુ પ્રમાણનો તફાવત વ્યક્તિને સુંદર અથવા કદરૂપુ બનાવે છે. જે લોકોના શરીરમાં ઓક્સિડેન્ટિવ સ્ટ્રેસ ઓછુ હોય છે તે અન્ય લોકોની સરખામણીમાં વધુ સુંદર હોય છે. આ વાત પુરુષો અને સ્ત્રીઓ બન્ને પર લાગુ પડે છે.

વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે ઓક્સિડેન્ટિવ સ્ટ્રેસની અછતને કારણે શારીરિક સુંદરતા વધી જાય છે અને તેના કારણે તેઓ અન્ય લોકો કરતા વધુ સુંદર દેખાઈ આવે છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી