નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ પાંચ નફાકારક શેર, જે કારોબારમાં તમને કરાવશે નફો


બજારમાં કયા શેરમાં રોકાણ કરવાથી તમને નફો થશે, જાણો અમારા નિષ્ણાતોના મતે, જેઓ ખાસ્સા માર્કેટ રિસર્ચ પછી પાંચ એવા શેર પસંદ કરે છે જે તમારી મહેનતની કમાણીને યોગ્ય વળતર અપાવી શકે. અમે અહિ જણાવી રહ્યાં છીએ તે પાંચ શેર જે કરાવશે તમને નફાનો કારોબાર.

રેણુકા શુગરઃ- 

ખરીદો- 97સ્ટૉપલોસ- 90ટાર્ગેટ- 110- કંપનીના અત્યારના કારોબારને જોતા તેને ભવિષ્યમાં સારો એવો લાભ થવાની સંભાવનાઓ છે. વિશ્વનો સૌથી મોટી શુગર ઉત્પાદક બ્રાઝીલ પ્રમાણે તેને આગળ શેરડીની અછતનો સામનો કરવો પડશે. જેના સ્વરૂપે વૈશ્વિક બજારમાં ખાંડના ભાવ વધશે. આ વૃદ્ધિથી કંપનીના શેરોમાં ખાસ્સો ઉછાળો જોવા મળી શકે છે.

સિન્ટેક્સ લિમિટેડઃ-

ખરીદોઃ- 179સ્ટૉપલોસઃ- 165ટાર્ગેટઃ- 210- કંપનીને હમણાં-હમણાંજ 26 અબજ ડૉલરનો ઑર્ડર મળ્યો છે. જેનાથી કંપનીનો બિઝનેસ 12-15 ટકા સુધી વધવાની આશા છે. સિન્ટેક્સના શેરોમાં પાછલા એક મહીનાથી 19 ટકાનુ કરેક્શન જોવા મળ્યુ છે, ત્યાર પછી હવે તેના શેરોમાં તેજીનું વલણ જોવા મળી શકે છે.

આરઈસીઃ-

ખરીદો- 285સ્ટૉપલોસ- 265ટાર્ગેટ- 330- આરઈસી વિજળી ક્ષેત્રની એક મોટી કંપની છે અને સરકાર દ્વારા આ સેક્ટરને ખાસ્સું પ્રોત્સાહન મળી રહ્યું છે. આગળ આ કંપનીના શેરમાં તેજીનું વલણ જોવા મળી શકે છે.

આઈડીએફસીઃ-

ખરીદો- 177સ્ટૉપલોસ- 170ટાર્ગેટ- 210- કંપનીના કારોબારમાં પાછલા કેટલાક સમય દરમિયાન તેજી નોંધવામાં આવી છે, પાવર અને રિયાલિટી સેક્ટરથી વધી રહેલી લોનની માંગના કારણે કંપનીના કારોબારમાં વૃદ્ધિ થશે. કંપનીની સંપત્તિ 8-10 ટકાના દરે વૃદ્ધિ કરી રહી છે.

ટીવીએસ મોટર્સઃ-

ખરીદો- 69સ્ટૉપલોસ- 60ટાર્ગેટ- 85- કંપનીની સ્થાનિક વપરાશ અને એક્સપોર્ટ બન્નેમાં જબર્દસ્ત તેજી જોવા મળી રહી છે. કંપની પોતાના વેચાણ ટાર્ગેટની ખાસ્સી નજીક પહોંચી ગઈ છે, અને આગળ કંપનીની ઇચ્છા ગ્લોબલ માર્કેટમાં મજબૂતાઈથી ઉતરવાની છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી