નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો
આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...
ટોકિયોમાં કૂતરાંના અજબ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘ટોકિયો ડોગ્સ કલેક્શન’ના આ અવસર પર પોતાના માલ્ટી બ્રીડના કૂતરાં સાથે તેની માલિક.
ક્રિસમસના ઉપલક્ષ્યમાં મોનાકોમાં ભૂમધ્ય સાગરના ઠંડા પાણીમાં સ્નાન દરમિયાન ધમાચકડી કરતા લોકો. 2004ની સુનામી દરમિયાન થાઈલેન્ડમાં માર્યા ગયા બાળકોની સ્મૃતિમાં અહીંયા હવે પારંપરિક રીતે સમુદ્ર સ્નાનનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે.
ચંદ્રગ્રહણના શાનદાર વિભિન્ન ચરણો. આવવું જ સુંદર દ્રશ્ય તાજેતરમાં ઉત્તરીય અમેરિકા અને યુરોપના લોકોએ આકાશમાં જોયું હતું. આશરે 3 વર્ષે થનારા આ પૂર્ણ ગ્રહણ દરમિયાન ચંદ્ર ક્યારેક ગુલાબી, કાંસ્ય તો ક્યારેક એકદમ લાલ રંગનો થઈ જાય છે.
મ્યુનિકના બારોકના કિલ્લાની સામે આવેલી એક નહેર સંપૂર્ણપણે જામી ગઈ છે. લોકોને આ નહેર પર ફરવાની બહુ જ મઝા આવી રહી છે.
ફ્રાંસના વર્સેલ્સમાં બજારમાં વેચાણ માટે રાખવામાં આવેલા ક્રિસમસ ટ્રી પર બરફ એવો ફેલાઈ ગયો, એવું લાગે જાણે કે તેને ખાસ કરીને બરફથી જ સજાવવામાં આવ્યું હોય.
બ્રુસેલ્સનું તો આખુ એરપોર્ટ જ બરફ બની ગયું હતું, જેના કારણે ઉડાણો સંભવ નહોતી થઈ શકી.
નેધરલેન્ડમાં વાહનવ્યવહારની સમસ્યાનો સામનો કરી રહેલા લોકો બરફવર્ષામાં પણ સરકારી વાહનોની રાહ જોતા ઊભા હતા.
Comments
Post a Comment