નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

દુર્ભાગ્યના દુઃખ પછી, આવી રીતે સુખ પણ આવે જ

ભાગ્ય, દુર્ભાગ્ય આ એવા શબ્દ છે જેને આપણે બધા માનીયે છીએ. દુર્ભાગ્ય શું છે? કોણ ભાગ્યહીન હોય છે? આનો અર્થ શું છે? આની વિશે એ જ કહી શકાય છે કે કોઇ માણસના મનની કોઇ વાત ન હોય તો તે પોતાને ભાગ્યહીન માની લે છે. જીવનમાં ઘણી પરિસ્થિતિઓ એવી આવશે જ્યારે દુર્ભાગ્ય પર વિશ્વાસ થાય છે. જેમ કે -

- જ્યારે ઘણી મહેનત પછી પણ અસફળતાનો સામનો થાય છે.

- જ્યારે ધનની હાનિ થાય છે.

- જ્યારે પ્રેમમાં દગો મળે છે અથવા પ્રેમી છોડીને જાય છે.

- જ્યારે સંતાન અનાદર કરવા લાગે છે.

- જ્યારે રોટલી, કપડા અને મકાન જેવી મુળભુત સુવિધા મેળવવાવામાં પણ પરેશાનિઓ આવી રહી હોય.

- જ્યારે વિપરિત પરિસ્થિતિઓ આવી જાય.

- જ્યારે ઈચ્છાઓ અને મહત્વકાંક્ષાઓ અધુરી રહી જાય.

- જ્યારે સ્વાસ્થ્ય બગડી જાય અથવા દુર્ઘટના ઘટિ જાય.

- જ્યારે ભુતિક સુવિધાઓમાં ખામી આવી જાય.

આવી રીતે જીવનમાં જ્યારે પણ આપણા મનની વિપરિત કાંઈ બની જાય છે તો તેને દુર્ભાગ્યનું જ નામ આપવામા આવે છે. જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ સર્જાતી હોય ત્યારે આવા દુર્ભાગ્યોનું દુઃખ કહી શકાય. પણ આમાંથી બહાર આવવા આપણે ત્યાં ધર્મ અને આધ્યાત્મ એક શ્રેષ્ઠ રસ્તો છે. આવા દુઃખોમાંથી બહાર આવવા માટે ધર્મના શરણમાં કે ભગવાનના શરણમાં જઈએ તો ચોક્કસપણે વ્યક્તિને તેના દુર્ભાગ્યના દુઃખમાંથી બહાર આવવાનો રસ્તો મળે છે.

વ્યક્તિને ઉપર પ્રમાણેના દુર્ભાગ્ય એકી સાથે આવે ત્યારે વધુ પરેશાની થતી હોય છે પરંતુ આ પરિસ્થિતિ પડવું જ ન હોય તો એક રસ્તો શ્રેષ્ઠ છે. ભગવાનને હંમેશા યાદ રાખો. ધર્મને હંમેશા જીવનમાં વહેવા દો. તો તમે ક્યારેય એકલા નહીં પડો. આ બાબત અપનાવવા જરા હસો ખુલીને હસો...

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી