નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

લ્યો! આજથી શરૂ થઈ ગયું ફેસબુક પર વીડિયો ચેટિંગ

 
 
હ્યૂસ્ટન ઇન્ટરનેટ દિગ્ગજ ગૂગલે હમણાં જ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ગૂગલ પ્લસની શરૂ કરવાની જાહેરાત કરી હતી, આ વાત જાણ્યા પછી ફેસબુકે તેને પણ ટક્કર આપવા માટે તેની સાઈટ્સમાં વીડિયો ચેટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.

ફેસબુકે તેની સોશિયલ નેટવર્કિંગ સાઇટને વધારે આકર્ષક બનાવવા માટે સ્કાઇપની મદદથી વીડિયો ચેટિંગ સર્વિસ શરૂ કરવાની તૈયારી કરીં લીધી છે. ફેસબુકના સીઈઓ માર્ક ત્ઝૂકરબર્ગ 6 જુલાઈએ આ નવા ફીચરની જાહેરાત કરી શકે છે. આવામાં સ્કાઇપ દુનિયાની સૌથી મોટી સોશિયલ સાઇટની મજબુતી બની શકે છે.

જાણ રહે કે ઇન્ટરનેટ પર વૉઇસ એન્ડ વીડિયો કૉલ, ચેટની સેવા ઉપલબ્ધ કરાવનારી સ્કાઇપને તાજેતરમાં જ માઇક્રોસૉફ્ટે 8.5 અબજ ડૉલરની ભારેભરખમ કિંમત ચુકવીને ખરીદી લીધી છે. ગૂગલે પાછલ સપ્તાહે જે સર્વિસ લૉન્ચ કરી હતી, તેમાં વીડિયો ચેટની સુવિધા પણ છે, આવામાં ફેસબુક માટે પણ પ્રતિસ્પર્ધા માટે આ જરૂરિ બનશે. ફેસબુકનું આ પગલુ તેને સોશિયલ નેટવર્કિંગ બજારમાં ખાસ્સી મજબુતાઈ આપશે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી