નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આપનું વધારાનું વજન નોતરશે આ જીવલેણ બીમારી..!

 
જાડી મહિલાઓમાં આ બીમારીની શક્યતાઓ સૌથી વધુ
સામાન્ય રીતે મહિલાઓઓને બ્રેસ્ટ કેન્સર થવાના ચાન્સીસ તેના પારિવારિક ઈતિહાસ, ઉંમર અને મોનોપોઝનો સમય તથા બાળકોની સંખ્યા સાથે સંલગ્ન છે. પણ હાલમાં જ થયેલાં એક સર્વે પ્રમાણે મોટી ઉંમરની જાડી મહિલાઓને બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ ઘણું વધી જાય છે.

મહિલાઓ માટે સ્મોકિંગ કે દારૂ પીવાથી જેટલું બ્રેસ્ટ કેન્સરનું જોખમ વધે છે તેના કરતાં વધારે વધારાની ચરબી બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ વધારે છે.

યુકેના કેન્સર રિસર્ચ સેન્ટરના જણાવ્યાં પ્રમાણે, દર આઠમાંથી એક મહિલાના કિસ્સામાં હોર્મોન્સને કારણે બ્રેસ્ટ કેન્સરની ગાંઠ વિક્સતી હોવાનું જાણવા મળ્યું હતું.

જે મહિલાઓનો મેનોપોઝનો પિરિયડ પૂરો થઈ ગયો હોય તેવી મહિલાઓમાં ઓસ્ટ્રોજેન અને ટેસ્ટોસ્ટેરોન નામના હોર્મોન્સનું પ્રમાણ વધે છે. જેને પરિણામે બ્રેસ્ટ કેન્સર થવાનાં જોખમો પણ બેથી ત્રણ ગણાં વધે છે.

જે મહિલાઓનું વજન વધારે હોય કે મેદસ્વીતા વધારે હોય તેવી મહિલાઓમાં ઓસ્ટ્રોજેન અને પ્રોજેકસ્ટેરોન હોર્મોન્સનું પ્રમાણ વધે છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી