નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ છે વિશ્વના પાંચ ટોચના ખજાનાઓ, જુઓ તસવીરો

જો ટૂંક સમયમાં પદ્મનાથ મંદિર આ યાદીમાં સામેલ થાય તો નવાઈ નહીં

તાજેતરમાં કેરળના પદ્મનાભ સ્વામી મંદિરમાંથી જે ખજાનો મળી આવ્યો છે, તેનાથી આપણે સૌ વાકેફ છીએ. આ સંપત્તિ 22 બિલિયન ડોલર જેટલી હોવાનો અંદાજો લગાવાઈ ચૂક્યો છે. 16મી સદીના આ હિંદુ મંદિરનો વિવાદ આવતા અઠવાડિયે ભારતની સુપ્રીમ કોર્ડ સુધી પહોંચી જશે.

*
 
1.તુતાનખામુનની ટોમ્બ, ઈજિપ્તઃ જ્યારે આર્થિક સમૃદ્ધિની વાત આવે ત્યારે તેમાં સૌથી પહેલુ નામ ઈજિપ્તિયન ફરાઓહની આ કબરનું આવે. અહીંયાથી ઘણા બધા ગોલ્ડ કોફિન પણ છે. ઘણી બધી ફિલ્મોમાં પણ આ કબરનું શૂટિંગ લેવામાં આવ્યું છે. અહીંયાથી ઘણી બધી સિક્રેટ ચેમ્બર્સ પણ મળી આવી હતી.
 

2. ધ ડેડ સી સ્ક્રોલ્સ, ઈઝરાયલઃ બેડોઇન શેફર્ડ્સ દ્વારા 1947માં આવા પત્રો શોધી કાઢવામાં આવી હતી. પાછલા વર્ષોમાં અહીંયાથી આશરે 900 જેટલા પ્રાચીન તામ્રપત્રો મળી આવ્યા છે.
 

3.બેક્ટ્રિયન ગોલ્ડ, અફઘાનિસ્તાનઃ અહીંનો મૂળ ખજાનો કાબુલના નેશનલ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યો છે. અહીંનો બીજો ખજાનો 2004માં ફરીથી મળી આવ્યો હતો.
 

4.ધ ડોમસ ઓરિયા, ઈટાલીઃ રોમના ઇતિહાસમાં ડોમસ ઓરિયાની કહાણી બહુ રસપ્રદ છે. આ જગ્યાને નેરોના હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે. અત્યારે તો આ જગ્યા એક મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવી છે અને ત્યાં દરરોજ કેટલાંય લોકો મુલાકાત માટે આવે છે.
 
5. ટ્રેઝર ઓફ નિમરુદ, ઈરાકઃ નિમરૂદ-ઈરાકમાં આવેલી જગ્યા છે. પ્રાચીન સમયમાં આ શહેર કાલ્હુ તરીકે ઓળખાતુ હતું. આ જગ્યાએ વર્ષો પહેલા જે ખજાનો મળી આવ્યો હતો, તે અત્યારે બગદાદના ઈરાક મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યો છે.
 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!