નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સોશિયલ નેટવર્કિંગના નશામાં ચુર થઈ ગઈ છે આજની યુવા પેઢી!

 
 
-ઈન્ટરનેટના યુસેઝ વગર એક દિવસ પણ નથી રહીં શકતી આજની પેઢી

ઈન્ટરનેટ યુવાઓની પહેલી પસંદ છે પણ આજનાં સમયમાં ઈન્ટરનેટ કોઈ નશાની લતથી કમ નથી. ઈન્ટરનેટથી દૂર રહેનારા નેટ પ્રેમીઓ આજકાલ પોતાને એકલા અટુલા અનુભવે છે એટલું જ નહીં તેઓ ખોવાયેલા રહે છે.

ઈન્ટરનેટ પ્રેમીઓને તેમનાં સોશિયલ અકાઉન્ટથી ઓફલાઈન થવાને સિગરેટ કે શરાબની લત છોડવા કરતાં પણ વધુ મુશ્કેલ લાગે છે.

આ સર્વેમાં જણાવાં મળ્યું હતું કે ઈન્ટરનેટ, સ્માર્ટ ફોન અને અન્ય ટેક્નોલોજી બાબતે પુછવામાં આવેલા અલગ અલગ પ્રશ્નોના જવાબમાં યંગસ્ટર્સે જણાવ્યું હતું કે તેઓને તેમનાં સોશિયલ અકાઉન્ટમાં ઓફલાઈન થવું જરાં પણ પસંદ નથી. તેમને તેની સાથે જોડાયેલા રહેવું ગમે છે.

સર્વેમાં જાણવા મળ્યું છે કે 53 ટકા લોકો ઈન્ટરનેટથી દુર રહેવા પર પરેશાન રહે છે પોતાને એકલવાયા અનુભવે છે. જ્યારે 40 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ દિવસમાં ઓછામાં ઓછું પાંચ વખત તેમની પ્રોફાઈલ ચેક કરે છે. તેઓ તેમનાં પસંદિદા વ્યક્તિની પ્રોફાઈલ પણ દિવસમાં 5 વખત ચેક કરે છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી