નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

i phone-4ને ટક્કર આપતા આ ફોન માટે દુનિયાભરમાં પડાપડી

જી હાં, આ શાનદાર સ્માર્ટફોનને ખરીદવા માટે દુનિયાભરમાં અફડાતફડી જામી છે અને તેના વેચાણનો પણ એક રેકૉર્ડ બની ગયો છે.

આ મોબાઇલ ફોન છે દક્ષિણ કોરિયાની ઇલેક્ટ્રૉનિક કંપની સેમસંગનો ગેલેક્સી એસ-2 અને તેના વેચાણે 50 લાખ યૂનિટનો આંકડો પાર કરી લીધો છે. સેમસંગ મોબાઇલ ફોન બનાવનારી દુનિયાની બીજી સૌથી મોટી કંપની છે.

તેણે આ સ્માર્ટફોન એપ્રિલમાં બજારમાં ઉતાર્યો હતો અને ત્યારથી લઈને આજ સુધી તેણે વેચાણના તમામ રેકૉર્ડ તોડી પાડ્યા છે.

હવે તેનુ નવુ વર્ઝન ઉતારવામાં આવી રહ્યું છે, જે સૌથી પહેલા ચીનમાં વેચાણ માટે ઉતારવામાં આવશે, અને પછી અમેરિકા. આ મોબાઇલ ફોન એપ્પલના આઈફોન-4ને જબર્દસ્ત ટક્કર આપી રહ્યો છે.

સેમસંગના મોબાઇલ કમ્યુનિકેશન્સ બિઝનેસ હેડ જે કે શિને જણાવ્યુ કે ગેલેક્સી લૉન્ચ થવાની સાથે જ હિટ થઈ ગયો છે અને તેને જબર્દસ્ત સફળતા પ્રાપ્ત કરી લીધી છે. આ મોબાઇલ ફોન ગુગલના એન્ડ્રોયેડ સિસ્ટમ ઉપર આધારિત છે અને કંપનીની ઇચ્છા તેના એક કરોડ યૂનિટ (મોબાઇલ) વેચવાની છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી