નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

એક કબ્રસ્તાન જ્યાં આજે પણ ફરે છે પિશાચ!

આ આત્માઓ પોતાની જ દુનિયામાં ફરતી હોય છે

તે ક્યારેય અહીંયા આવનાર કોઇને પરેશાન કરતી નથી


ભૂત, પ્રેત અને આત્માનું કોઈ સ્થાન નિશ્ચિત ન કરી શકાય, પરંતુ દુનિયાભરમાં કેટલીક એવી જગ્યાઓ હોય છે, જેને આત્માઓ પોતાનું સ્થાન બનાવી દે છે. અત્યાર સુધી તમે જૂની ઈમારતો અને જહાજો પર આત્માઓના કબજા વિશે વાંચ્યુ હશે, પણ આજે અમે તમને જે કબ્રસ્તાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ ત્યાં વેમ્પાયર્સનું સામ્રાજ્ય છે.

અમે વાત કરી રહ્યા છીએ લંડનના હાઈગેટ કબ્રસ્તાનની. આ કબ્રસ્તાનમાં ઘણા બધા લોકોએ વેમ્પાયર્સને ફરતા જોયા છે. અત્યાર સુધી વેમ્પાયર્સ વિશે દુનિયામાં માત્ર અટકળો જ લગાવવામાં આવે છે, પરંતુ આ કબ્રસ્તાનમાં કેટલાય લોકોને મોતના આ રાક્ષસોને અનુભવ્યા છે.

આમ પણ દુનિયાભરમાં કબ્રસ્તાનનું નામ સાંભળીને લોકોને ભૂત, પ્રેત અને આત્માનો ખ્યાલ આવી જાય છે. કબ્રસ્તાન વિશે ઘણા લોકો એ વાત સ્વીકારે છે કે અહીંયા આત્માઓ ભટકે છે. લોકોનું કહેવું છે કે અહીંયા આત્મા ફરે છે એ વાત સાચી છે, પણ તે કોઇને પરેશાન કરતી નથી, તે પોતાની જ દુનિયામાં રહેતી હોય છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી