નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કંપનીના CEO કરતા પણ વધુ પગાર છે ઉઝબેકિસ્તાનની આ કન્યાઓનો

ક્રાઇમ બ્રાંચના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલી છ યુવતીઓમાંથી માત્ર એક પાસેથી જ પાસપોર્ટ મળી આવ્યો છે. તેની પાસેથી વેલિડ ટુરિસ્ટ વિઝા મળ્યો છે. બાકીની પાંચ યુવતીઓએ પોલીસને પાસપોર્ટ આપ્યો નથી. તેનું કારણે એ છે કે કેસ દરમિયાન પાસપોર્ટને જમા કરી દેવામાં આવે છે અને તે કારણે યુવતીઓ ભારતથી બહાર જઇ શકતી નથી. આ પાંચ યુવતીઓની વિરુદ્ધમાં દેહ વ્યાપાર વિરોધી કાયદા હેઠળ એફ.આર.આઇ. નોંધવામાં આવી છે. તાજેતરના દિવસોમાં સેક્સ રેકેટ મામલે સતત  ધરપકડ કરી રહેલી દિલ્હી ક્રાઇમ બ્રાંચને ગ્રેટર કૈલાશમાં પકડવામાં આવેલી છ ઉઝબેક યુવતીઓની મુખ્ય દલાલ જુલેખા ઉર્ફે જૂલીની શોધ છે. ધરપકડ કરાયેલી યુવતીઓએ પોલીસને જણાવ્યું હતું કે ઉઝબેકિસ્તાનની જુલેખા પાસે મલ્ટીપલ વિઝા છે.

-ધરપકડ કરાયેલી છ યુવતીઓમાંથી માત્ર એક પાસેથી જ પાસપોર્ટ
-દરેક યુવતીઓ રોજના રૂ.75,000થી એક લાખ રૂપિયા કમાતી હતી
-તુર્કમેનિસ્તાનમાં બેરોજગારીના કારણે મોટી સંખ્યામાં યુવતીઓ રેકેટમાં ફસાઇ


ગ્રેટર કૈલાશ પાર્ટ-2ના ફ્લેટમાંથી પોલીસને પ્રાપ્ત થયેલા બે રજિસ્ટરોમાંથી પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર દરેક યુવતીઓ રોજના રૂ.75,000થી એક લાખ રૂપિયા કમાતી હતી. આ યુવતીઓએ આ પ્રકારના ઇન્ટરનેશનલ સેક્સ રેકેટ અંગે દિલ્હી ક્રાઇમ બ્રાંચને જાણકારી આપી છે. તેમણે જણાવ્યું હતું કે પૂર્વ સોવિયત સંઘથી અલગ થયેલા દેશો ઉજબેકિસ્તાનસ, કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન વગેરેમાં બેરોજગારીના કારણે મોટી સંખ્યામાં યુવતીઓ આ રેકેટમાં ફસાઇ જાય છે. કેટલીક યુવતીઓ આસાનીથી પૈસા કમાવવા માટે આ રેકેટમાં કોન્ટ્રાક્ટ કરે છે.

આ દિવસોમાં સેક્સ રેકેટની મોટાભાગની ધરપકડનું કારણે અંદરો અંદર ચાલી રહેલી ગળાકાપ સ્પર્ધાને માનવામાં આવે છે, એક જૂથના દલાલો પોલીસના માણસોને બીજા જૂથની યુવતીઓની ધરપકડ કરાવી દે છે. પાછલા દિવસોમાં મહરોલીથી ધરપકડ કરાયેલી નગમાખાને આરોપ લગાવ્યો હતો કે તેણે પોલીસના માણસો સાથે મળીને સોનુ પંજાબણની ધરપકડ કરાવી હતી.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી