નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો
 
 
આજના સમયમાં લોકો ફેસબુકથી પોતાની જાતને થોડા સમય માટે પણ અડગો કરી શકતાં નથી. જો તેઓ લેપટોપ કે કોમ્પ્યુટરથી ઓનલાઈન નહીં થઈ શકે તો પોતાના મોબાઈલથી ફેસબુકમાં લોગઈન જરૂરથીકરશે.

વર્ચ્યુલ વર્લ્ડમાં જીવનારા તમે તમારી ટેવ ભલે ન બદલો પણ તમારા અકાઉન્ટ માટે આટલી પ્રાઈવસી તો જરૂરથી રાખી જ લેજો. કારણકે આજના આ ફાસ્ટ ટ્રેક યુગમાં ભલે આપ એટલાં હાઈટેક નથી પણ આપની આસપાસના લોકો જરૂરથી આપ કરતાં વધારે આઈટી નોલેજેબલ છે અને તેના કદાચ આપને ગેરફાયદો થઈ શકે છે. તેથી સાવચેતીનાં પગલાંરૂપે કેટલિંક પ્રાઈવસી સેટિંગ્સથી માહિતગાર થઈ તેનો અમલ કરવો આપના માટે હિતાવહ છે.

*ફ્રેન્ડ લિસ્ટ મેનેજ કરો-
ફ્રેન્ડ લિસ્ટ એટલે ફ્કત તમારા ફ્રેન્ડ્સની યાદી જ નહીં પણ પણ તમે તમારા મિત્રોને યાદીમાં કેટેગરી મુજબ ગ્રુપ બનાવી શકાય છે. તમે આ લિસ્ટમાં ઓફિસ, ફેમિલી, બિઝનેસ, બેસ્ટ ફ્રેન્ડ્ઝ જેવા ગ્રુપ્સ પાડી શકો છો.
જેનાથી તમારા પર્સનલ ફોટા કે વીડિયો તમે તમારા બેસ્ટ ફ્રેન્ડ્ઝ અને ફેમિલી સાથે શેર કરી શકો પણ તમારા ઓફિસ સાથે નહીં.

આ માટે તમારે ફક્ત friend listની કેટેગરી બનાવવાની છે જે ઘણી જ સરળ છે. આ માટે સૌ પહેલાં Account>Edit Friendsમાં જાઓ અને ઉપર જમણી બાજુએ Create a list પર ક્લિક કરી ગ્રુપ બનાવો. તમે આ રીતે જોઈએ એટલાં ગ્રુપ બનાવી શકો છો એટલું જ નહીં તમે એક કરતાં વધારે ગ્રુપમાં તમારા એકનાં એક ફ્રેન્ડને એડ પણ કરી શકો છો.

ત્યાર બાદ Customixe Settingsમાં જઈ જે-તે એક્ટિવિટી ઓપ્શનમાં Make this visible to જે તે વ્યક્તિને એડ કરો તેમજ તમે બનાવેલું આખે આખું ગ્રુપ પણ અહીં એડ કરી શકો છો. આ રીતે ફક્ત તે ગ્રુપ સિવાય અન્ય કોઈ તમારા ફોટા કે પછી વીડિયો જોઈ શકશે નહીં.

*Photo/Video Tagging કંટ્રોલ કરો-

ફેસબુગ પર તમારા મિત્રો દ્વારા કરવામાં આવતી ફોટો વીડિયો ટેગિંગ અન્ય મિત્રો કે પછી કોઈપણ યુઝર્સ જોઈ શકે તેમ ન રાખો. આનાથી આપની જાણ બહાર કોઈ વ્યક્તિ આપને ટેગ પણ કરી શકે છે અને આપના પર વાહિયાત કમેન્ટ પણ કરી શકે છે.

આ માટે Account> Privacy settingsમાં Customixe Settings પર ક્લિક કરી બીજા સેક્શનમાં photos and videos you're tagged in ઓપ્શનને એડિટ કરી only me સિલેક્ટ કરી દો

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી