નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ચામાચીડિયાનો આવો ઉપયોગ, જાણીને સૌના મોતિયા મરી જશે

દુનિયામાં અત્યાર સુધી જાનવરોને હથિયારો સ્વરૂપે ઘણી વખત ઉપયોગમાં લેવાયા છે. આવો જ એખ પ્રયોગ દ્વિતિય વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકાએ કર્યો હતો. 

અમેરિકન નૌકાદળ બેસ પર્લ હાર્બર ઉપર થયેલા જાપાની હુમલાથી દુઃખી અમેરિકાના ડેન્ટલ સર્જન લાઇટલ એસ એડમ્સે ચામાચીડિયાઓને બોમ્બ સ્વરૂપે ઉપયોગમાં લેવાનો પ્રસ્તાવ મુક્યો હતો.

- રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટે તેને મંજૂરી પણ આપી દીધી હતી અને આ પ્રોજેક્ટ ઉપર કામ પણ શરૂ થઈ ચુક્યું હતું
- જુદા-જુદા થઈ જતા અને તેમાં બોમ્બ લાગેલા ચામાચીડિયા દુશ્મનના વિસ્તારમાં છુપાઈ જતા
- આ પછી ચામાચીડિયાઓને લઈ જવા માટે ખાસ પ્રકારની ટ્રે ડિઝાઇન કરવામાં આવી
- 20 લાખ ડૉલર ખર્ચ કર્યા પછી પણ અમેરિકામાં આ પ્રયોગ સફળ રહ્યો નહીં 

રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટે તેને મંજૂરી પણ આપી દીધી હતી અને આ પ્રોજેક્ટ ઉપર કામ પણ શરૂ થઈ ચુક્યું હતું. તેના માટે ખાસ્સા એવા ચામાચીડિયાઓની જરૂરિયાત ઊભી થઈ. ચામાચીડિયા દ્વારા લઈ જવામાં આવનારા ઉપકરણો ડિઝાઇન કરવામાં આવ્યા. 

આ પછી ચામાચીડિયાઓને લઈ જવા માટે ખાસ પ્રકારની ટ્રે ડિઝાઇન કરવામાં આવી. એક ટ્રેમાં ચાલીસ ચામાચીડિયાના જુદા-જુદા કેસ રહેતા. પ્લેનથી લઈ જઈ તેઓને પાંચ હજાર ફૂટ ઉંચાએથી છોડી દેવાતા. 

હજારો ફૂટની ઉંચાઇએ કેસ જુદા-જુદા થઈ જતા અને તેમાં બોમ્બ લાગેલા ચામાચીડિયા દુશ્મનના વિસ્તારમાં છુપાઈ જતા, ખાસ કરીને આસપાસની ઇમારતોમાં. એ પછી અચાનક બોમ્બ ફાટતા અને આસપાસ આગ લાગી જતી. 

જોકે 20 લાખ ડૉલર ખર્ચ કર્યા પછી પણ અમેરિકામાં આ પ્રયોગ વધારે સફળ રહ્યો નહીં અને આ પ્રોજેક્ટને બંધ કરી દેવામાં આવ્યો હતો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી