નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ઓનલાઇન સ્ક્રેબલ રમો, શબ્દભંડોળ વધારો



અંગ્રેજી ભાષાનું શબ્દભંડોળ વધારવું હોય તો ક્રોસવર્ડ પઝલ્સ ઉપરાંત એક સરસ રસ્તો છે સ્ક્રેબલ ગેમ રમવાનો, એ આપણામાંથી મોટા ભાગના લોકો જાણે પણ છે. પરંતુ હવે કમ્પ્યુટર, ટેબ્લેટ અને સ્માર્ટ ફોનના જમાનામાં ફિઝિકલ સ્ક્રેબલ રમવાનું આકર્ષણ ઓછું થઇ ગયું હોય એ સમજી શકાય એવી વાત છે.

પણ ઇન્ટરનેટની મદદથી આ બધાં જ ઉપકરણો પર પણ દૂર બેઠેલા દોસ્તો સાથે સ્ક્રેબલ રમી શકાય છે. એમાં પહેલું નામ તો આપણા જુના ને જાણીતા ફેસબુકનું આવે. એનું એક સ્પેશિયલ એપ પણ છે અને ઓફિશિયલ સ્ક્રેબલ પેજ પણ છે, સર્ચ મારી જોજો. ત્યાર પછી isc.ro, www.lexulous.com,
quared.com, www.worldwinner.com વગેરે સાઇટ્સ પર આંટો મારી આવજો.

આ બધી સાઇટ્સ ફ્રીમાં સ્ક્રેબલ રમવાની મજા કરાવે છે. હવે જો આમાં નવીનતા જોઇતી હોય અને બહુ બધા યારદોસ્તો સાથે મલ્ટપિ્લેયર સોશિયલ ગેમિંગમાં સ્ક્રેબલની મજા માણવી હોય તો વધુ કેટલાંક ઠેકાણાં અમારે હાથ લાગ્યાં છે. આ રહ્યાં www.gibart.org/scrabble/en/challenger.html, fundox.free.fr, www.playok.com/en/literaxx, wordipelago.com, wabble.org, www.quadplex.com વગેરે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !