નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

દુનિયાને બદલવા માટે ટેકનોલોજીની પાંચ અજાયબી

દુનિયાની બીજી અને એશિયાની સૌથી મોટી આઇટી ફેર કમ્પ્યૂટેક્સ એક્સપો તાઇપે માં મંગળવારથી શરૂ થઇ ગયો છે. તે 9ની જૂન સુધી ચાલશે.

દુનિયાભરની કંપનીઓ તેમાં પોતાની પ્રોડ્ક્ટસ રજૂ કરી રહ્યું છે. પહેલાં દિવસે વિંડોજ-8નું ટેબલેટ આકર્ષણનું કેન્દ્ર રહ્યું.

ફેયરમાં સૌથી વધુ કંપનીઓ ચીનની છે. 5400 બૂથમાંથી 617 બૂથ ચીનની કંપનીઓના છે.

કંપનીઓને આ આયોજનમાં 28 અબજ ડોલરના ઓર્ડર મળવાની ધારણા છે. જ્યારે 36000 વિદેશી ખરીદાર આવશે આ ફેરમાં.

વિંડોજ મોનીટર : ટીવી પર તસવીર 360 ડિગ્રી ફેરવો વ્યૂ સોનિક નામનું આ મોનીટર વિંડોઝનું પહેલું મલ્ટી ટચ સ્ક્રીન મોનીટર છે. - 22 ઇંચની સ્ક્રીન. 2 વોટનું સ્પીકર
- તસવીર 360 ડિગ્રી ઘુમાવી શકાય છે
- ગેમે થ્રીડીમાં રમી શકાય છે
- 2 યૂએસબી પોર્ટની સુવિધા
- મૂવી અને ગેમ માટે એચડી રિઝોલ્યુશન

અજટેક : દર સેકન્ડ બતાવશે કેટલા પૈસાની વીજળી ખર્ચતેમાં સામાન્ય ગ્રાહકો ઘરમાં રોજ થનાર ઉર્જા વપરાશ પર સીધી નજર રાખી શકે છે
- દર કલાકે કેટલા પાસૈની વીજળીનો ઉપયોગ થયો, તેના લેખાજોખા સ્ક્રીન પર હશે
- નક્કી કરેલ મર્યાદા કરતાં વધુ થશે તો એલાર્મ સાવધાન કરશે
- અંગ્રેજી, ફ્રેંચ અને સ્પેનિશ ભાષામાં સંદેશ
- દર 30 સેકન્ડમાં અપડેટ થશે

જેવિયો કેમેરા : રાત્રિના સમયમાં 10 મીટર દૂરની તસવીર લેશે તાઇવાનની કંપનીએ તેને તૈયાર કર્યો છે. આ વર્ષના અંત સુધીમાં લોન્ચ થશે. કંપનીએ અત્યારે કિંમત નક્કી કરી નથી.
- ફોટો ખેંચવાની સ્પીડ 30ફ્રેમ પ્રતિ સેકન્ડ
- આ કેમેરા ફોટો અને વીડિયો એક સાથે કેપ્ચર કરી શકે છે
- રાત-દિવસની રોશનીને એડજસ્ટ કરનાર ફિલ્ટર હાજર
- રાતમાં 10 મીટર દૂરનો ફોટો લઇ શકે છે 

જીનીયસ રિંગ: રૂમમાં ક્યાંયથી પણ કરો વેબ બ્રાઉજીંગ અમેરિકાની કંપનીએ તૈયાર કરેલ. અંગુઠાથી ઇંટરનેટ બ્રાઉજીંગ કરવામાં મદદરૂપ
- પ્રેજંટેશન વખતે પેજ બ્રાઉઝ કરવા માટે માઉસની જરૂર નથી.
- રૂમમાં દસ મી. દૂરથી કામ કરે છે.
-એમના માટે સારૂ કે જે બસ, ટ્રેન કે પ્લેનમાં ઇન્ટરનેટ સર્ફીંગ કરે છે.
- આની કિંમત 63 ડોલર છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી