નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ધગધગતા તાવને મટાડવાના છે આ સરળ ઉપાય

ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ એવામાં તાવ સાથે સંક્ળાયેલી બીમારીઓ વધે તેમાં કોઈ નવાઈ નથી. પણ તેને કાબુમાં રાખવું અને સામાન્ય નુસખાઓથી પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું આપણા જ હાથમાં છે.

તાવ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સામાન્ય સમસ્યા છે, દરેક કોઇ ને કોઇ કારણથી તાવની ફરિયાદ થઇ જાય છે.ક્યારેક વાયરલ ફીવરના રૂપે તો ક્યારેક મેલેરિયાના રૂપે અલગ –અલગ નામોથી દરેકને પોતાની ઝપેટમાં લઇ લે છે.

આ રહ્યાં આ ચોમાસામાં તાવથી દુર રહેવાના અકસીર અને અચુક ઉપાય


-ખાવામાં વાપરવામાં આવતાં સાદા મીઠાને લઇને તેને તવા પર ધીમી આંચ પર શેકી લો. જ્યારે તેનો કલર કોફી જેવો કાળો બ્રાઉનીશ થાય ત્યારે તેને ઉતારી ઠંડુ કરી લો.ઠંડુ થવા પર એક શીશીમાં ભરીને રાખો. જ્યારે તમે અનુભવો કે તાવ આવવાનો છે તો તે પહેલા મીઠાને એક નાની ચમચી ભરી લઇ લો.

-જો તમારો તાવ ઉતરી જાય તો એક ચમચી મીઠાને ફરીથી લો. આમ કરવાથી તાવ કદી પાછો નહી આવે.



ધ્યાન રાખો
 - હાઇબલ્ડપ્રેશરના રોગીઓને આ પ્રયોગ ના કરવો જોઇએ. - આ એક જુનો અને ઘરેલુ નુસખો છે, પણ તેની સાથે સાથે એક વખત ડોક્ટરનો સંપર્ક અચુક સાધી લો. - આ પ્રયોગ એકદમ ખાલી પેટે કરવો જોઇએ. તેના પછી કંઇ જ ખાવું ના જોઇએ અને ધ્યાન રાખો કે આ દરમિયાન રોગીને ઠંડી ના લાગવી જોઇએ. - જો દર્દીને તરસ લાગે તો તે પાણીને ગરમ કરી તેને ઠંડુ કરી લે. - આ નુસખાને અજમાવ્યાના લગભગ 48 કલાક સુધી દર્દીને કંઇ જ ખાવા ના દો. તેના પછી તેને દુધ, ચા કે ફાડા ખીચડી બનાવીને ખવડાવો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી