નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ATM મશીને કરાવી જોરદાર બલ્લે-બલ્લે, ગ્રાહકોની પડાપડી

લંડનમાં એક એટીએમ મશીને તેના ગ્રાહકને બલ્લે-બલ્લે કરાવી દીધી. આ મશીન ગ્રાહકની ડિમાન્ડ કરતા બમણી રકમ આપવા લાગ્યું, હવે આનાથી મોટી લૉટરી શું હોઈ શકે. 

- ખામી સર્જાવાના કારણે મશીન ગ્રાહકે માંગેલા રૂપિયા કરતા બમણા રૂપિયા નીકાળવા લાગ્યું.
- એક કર્મચારીએ ભૂલમાંથી 20 પાઉન્ડની ટ્રે 10 પાઉન્ડની ટ્રેની જગ્યાએ મુકી દીધી હતી.


એટીએમ મશીનમાં ખામી સર્જાવાના કારણે મશીન ગ્રાહકે માંગેલા રૂપિયા કરતા બમણા રૂપિયા નીકાળવા લાગ્યું. મધ્ય લંડનના આ એટીએમ મશીન અંગે જ્યારે લોકોને જાણ થઈ તો ત્યાં અચાનક લોકોની ભારે ભીડ એક્ઠી થઈ ગઈ, દરેકને પોતાના રૂપિયા બમણા કરી દેવાની ઉતાવળ હતી. 

જ્યારે અધિકારીઓએ આ એટીએમ મશીનની ખામી શોધી તો જાણવા મળ્યું કે એક કર્મચારીએ ભૂલમાંથી 20 પાઉન્ડની ટ્રે 10 પાઉન્ડની ટ્રેની જગ્યાએ મુકી દીધી હતી. લોકોએ આ ખામીનો જબરદસ્ત ફાયદો ઉઠાવ્યો, અને કેટલાકે તો બેથી ત્રણ કાર્ડનો ઉપયોગ કરીને 300 પાઉન્ડ નીકાળવાની સીમાને ઓળંગી લીધી. 

આ પહેલી વખત નથી બન્યું જ્યારે કેશ મશીનોએ આ ભૂલો કરી છે. અગાઉ પણ કેટલાય દેશોમાં કેટલીય મશીનોમાં આ ખામી સર્જાઈ છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

મોત આવતાં પહેલાં વ્યક્તિને મળી જાય છે કંઇક આવાં સંકેત