નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અજમાવો.



' ઇસ્ત્રી પર પડેલા ડાઘાને દૂર કરવા ભીના કપડા પર બેકંિગ સોડા લગાડી ઇસ્ત્રી પર રગડવું.

' કાચના વાસણ પરથી ડાઘા દૂર કરવા બે લિટર પાણીમાં કોસ્ટિક સોડા નાખી આખી રાત વાસણ પલાળવા સવારે પાણીથી ધોઇ નાખવું.

' રસોડામાંથી મસાલાની ગંધ દૂૂર કરવા એક ડિશમાં થોડો વિનેગાર રાખવાથી તે ગંધ ચૂસી લેશે.

' સંધિવાથી રાહત મેળવવા લવંિગના તેલથી હળવે માલિશ કરવું.

' ઘરમાં સુશોભન માટે રાખેલાં મનીપ્લાન્ટમાં બરફ નાખવાથી તે ઝડપથી વધે છે તેમજ તાજો રહે છે.

' લાલ મરચું વાટતી વખતે તેમાં સહેજ સરસિયું ભેળવવાથી રંગ ઘેરો લાલ બને છે.

' સમોસા બનાવવાના મેંદાના લોટમાં થોડો કા્‌ર્નફ્‌લોર ભેળવવાથી પડ કડક થાય છે.

' લોખંડની છરી પરનો ેકાટ દૂર કરવા તેને થોડી વાર કાંદાના રસમાં ડૂબાડી રાખી પછી સાફ કરવું,

' લીંમડાના પાનનો રસ નિયમિત લેવાથી ડાયાબિટિસમાં ફાયદો થશે.

' પેટમાં આવતી ચૂંકથી રાહત પામવા ફૂદીનો તથા આદુનો ેરસ સંિધાલૂણ ભેળવી પીવું.

' સવારની કઢીને સાંજ સુધી તાજી રાખવા તેમાં એક ટેબલસ્પૂન લીંબુનો રસ ભેળવવો.

' રસોડામાં કામ કરતી વખતે છરી વાગી જતાં જખમ થાય કે તરત જ તેના પર ફટકડી લગાવવાથી લોહી વહેતું બંધ થશે તેમજ ઇન્ફેકશન નહીં થાય.

' સાબુદાણાની ખીચડીમાં સીંગદાણા કરકરા રાખવાથી સ્વાદિષ્ટ તો લાગશે તેમજ દેખાવ પણ સારો લાગે છે.

' લસણને છોલી તેમાં મીઠું ભેલવી શીશીમાં રાખવાથી લાંબા સમય સુધી તાજું રહેશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !