નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

તમારી કમાણીથી ન ભરો દવાખાનાના બીલ, જાણો ટ્રિક

હંમેશા સ્વાસ્થ્ય અને જવાન રહેવાનું કોણ નથી ઈચ્છતું, સારું સ્વાસ્થ્ય અને સુંદર શરીર મેળવવું જોઈએ. જે લોકો સ્વાસ્થ્ને લઈને સાવધાન છે તે લોકો યોગનો સહારો જરૂર લે છે. પણ જે લોકો યોગ નથી કરતા કે જે કરે છે તેને પણ યોગ સાથે અપનાવવા જેવી 10 વાતો તમારા સ્વાસ્થ્યને રાખશે દોડતું....


ભોજન પહેલા સલાડ જરૂર ખાવો. ભોજન પછી છાસ પીવો.ભોજન પહેલા સલાડ જરૂર ખાવો. ભોજન પછી છાસ પીવો.


દરરોજ સવારે ઉઠ્યા  પછી વધારમાં વદારે બે કલાકમાં નાસ્તો જરૂર કરી લો. નાશ્તામાં કંઈ પણ લઈ શકો છો જે આપના સ્વાસ્થ્ય માટે સારું હોય.દરરોજ સવારે ઉઠ્યા પછી વધારમાં વદારે બે કલાકમાં નાસ્તો જરૂર કરી લો. નાશ્તામાં કંઈ પણ લઈ શકો છો જે આપના સ્વાસ્થ્ય માટે સારું હોય.
ભોજનમાં રોટી અને ચોખા અલગ-અલગ સમય પર ખાવો.ભોજનમાં રોટી અને ચોખા અલગ-અલગ સમય પર ખાવો.


વધારે મિઠાઈ ન ખાવો. તળેલી ચીજોથી પણ દૂર રહો.વધારે મિઠાઈ ન ખાવો. તળેલી ચીજોથી પણ દૂર રહો.
દરરોજ સવારે ઉઠીને હળવી એક્સસાઈઝ કે વ્યાયામ જરૂર કરો.દરરોજ સવારે ઉઠીને હળવી એક્સસાઈઝ કે વ્યાયામ જરૂર કરો.
દરરોજ એક કેળું, સફરજન અને ફ્રૂટ જ્યૂસ જરૂર લો. દિવસભર થોડી-થોડી વારે ફ્રૂટ ખાતા રહો.દરરોજ એક કેળું, સફરજન અને ફ્રૂટ જ્યૂસ જરૂર લો. દિવસભર થોડી-થોડી વારે ફ્રૂટ ખાતા રહો.
દરરોજ સવારે કે સાંજના લોન્ગ વૉક પર જાવો.દરરોજ સવારે કે સાંજના લોન્ગ વૉક પર જાવો.
ઓછામાં ઓછું 15-20 મિનિટ પ્રતિદિન ધ્યાન લગાવો. આંખ બંધ કરીને શાંત  બેઠો અને મસ્તિષ્કને આરામ આપો.ઓછામાં ઓછું 15-20 મિનિટ પ્રતિદિન ધ્યાન લગાવો. આંખ બંધ કરીને શાંત બેઠો અને મસ્તિષ્કને આરામ આપો.
ચટપટું ખાવો અને મેંદાથી બનેલ ચીજો ખાવાથી દૂર રહો.ચટપટું ખાવો અને મેંદાથી બનેલ ચીજો ખાવાથી દૂર રહો.
લંચ અને ડિનર સમય પર કરી લો.

લંચ અને ડિનર સમય પર કરી લો.

  • ભોજનમાં રોટી અને ચોખા અલગ-અલગ સમય પર ખાવો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી