નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

વાહ, મોબાઇલ મેસેજથી સ્ટાર્ટ થઈ ગઈ એક કાર

 
 
આ પ્રયોગ એક ખાસ કાર પર જ કરવામાં આવ્યો હતો

આ કારની લોક સિસ્ટમને અમુક કલાકોમાં જ હેક કરી શકાય છે


અમેરિકાની એક સાઇબર સોલ્યુશન કંપનીના સંશોધકોએ પોતાના મોબાઇલના એક મેસેજથી કાર તો ખોલી જ સાથોસાથ સ્ટાર્ટ પણ કરી દીધી. આ માટે સંશોધકોએ એક લોકલ મોબાઇલ નેટવર્ક બનાવીને કારની ઈલેક્ટ્રોનિક ચિપ અને ચાવી વચ્ચેના પાસવર્ડને હેક કરી નાંખ્યો અને પછી પોતાના મોબાઇલમાંથી એક મેસેજ મોકલીને ગાડીને ખોલીને સ્ટાર્ટ કરી નાંખી.

આ પ્રયોગ એક ખાસ કાર પર જ કરવામાં આવ્યો હતો અને માનવામાં આવે છે કે આ કારની લોક સિસ્ટમને અમુક કલાકોમાં જ હેક કરી શકાય છે. કાર માટે ઈલેક્ટ્રોનિક એડવાન્સ ઈલેક્ટ્રોનિક ચાવી રાખનારાઓ માટે આ પ્રકારના સિક્યોરિટી પ્રોબ્લેમ્સ સામે લડવું અઘરું છે. એટલું જ નહીં સંશોધકોએ જણાવ્યા પ્રમાણે આ લોકના સહારે ફોન, પાવર અને ઈલેક્ટ્રોનિક ટ્રાફિક સિગ્નલને પણ કંટ્રોલ કરી શકાય છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી