નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ટીનએજર્સ નેટ પર સૌથી વધુ રમે છે સેક્સ ગેમ!

 
 
-પોર્ન, સેક્સ ગેમ અને સોશિયલ નેટવર્કિગ સાઈટ પર મિત્રો સાથે સેક્સી વાતો ગાળવામાટે ટિનએજર્સ નેટનો ઉપયોગ કરે છે

ઈન્ટરનેટ આજે દરેક લોકોમાં લોકપ્રિય થઈ ગયું છે. ટીનએજર્સની તો આ એક દુનિયા જ બની ગયું છે તેના વગર તેમનું રહેવું જાણે મુશ્કેલ બની જાય છે.

પણ ટીનએજર્સ ઈન્ટરનેટથી કંઈક સિખવા કરતાં તેનો દુરઉપયોગ કરતાં થઈ ગયાં છે આજકાલ ટીનએજર્સ ઈન્ટરનેટનો ઉપયોગ રિસર્ચ કે સ્ટડીઝ માટે નહીં પણ સેક્સ ગેમ રમવા માટે કરતા થઈ ગયાં છે.

હાલમાં જ થયેલા એક સર્વે અનુસાર હવે કાર્ડ ગેમ જેવી સામાન્ય ગેમને સેક્સ ગેમમાં બદલી નાખવામાં આવી છે. આ ગેમ પણ કાર્ડ ગેમની જેમ રમવામાં આવે છે. તેમાં પણ કાર્ડ્સ ખોલવા પડે છે. તેનાં પર સેક્સ કાર્ટૂન હોય છે. કાર્ડ ઓપન કરતાં તેમાંથી જે પણ નીક્ળે તે કરવાનું રહે છે.

શાંઘાઈની એક મહિલાએ આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, તેનો દીકરો આવી ગેમ રમે છે અને તેને આ વાતની જાણ થતાં તેણે આ વિરુધ્ધ પગલાં પણ લીધા હતાં. તે નેટ પર એક ગેમ રમતો જોવા મળ્યો હતો જે આપત્તિજનક કાર્ડ્સ ગેમ હતી. આ ગેમમાં કાર્ટૂનને સેક્સ કરતું બતાવવામાં આવ્યું હતું.

આ સર્વેમાં બહાર આવ્યું હતું કે, પોર્ન, સેક્સ ગેમ અને સોશિયલ નેટવર્કિગ સાઈટ પર મિત્રો સાથે સેક્સી વાતો ગાળવામાટે ટિનએજર્સ નેટનો ઉપયોગ કરે છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી