નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

લેપટોપની દુનિયામાં ક્રાંતિ, હવે આવી રહ્યું છે સુપર લેપટોપ

 
 
- સુપર કોમ્પયુટર બાદ હવે આવી રહ્યું છે સુપર લેપટોપ, જેને અલ્ટ્રાબુક નામ આપવામાં આવી ગયું છે
- તાઇવાનની કંપની એશર આ અલ્ટ્રાબુકને ભારતમાં લોન્ચ કરશે
- આ અલ્ટ્રાબુકની સ્ક્રીન 11 થી 13 ઇંચ સુધીની છે. તેની પાસે કેલકુલેટ કરવાની ક્ષમતા બહુ વધુ છે
- તાઇવાનની કંપની એશર આ અલ્ટ્રાબુકને ભારતમાં લોન્ચ કરશે


ટેકનોલોજીની દુનિયા ઝડપથી બદલાઇ રહી છે અને તેમાં નિતનવા આવિષ્કારો કરી રહ્યા છે. સુપર કોમ્પયુટર બાદ હવે આવી રહ્યું છે સુપર લેપટોપ, જેને અલ્ટ્રાબુક નામ આપવામાં આવી ગયું છે.

આ ખૂબ જ હલકુ અને પ્રભાવશાળી છે. તથા તેની બેટરી બહુ જ તાકાતવાર છે. આ અલ્ટ્રાબુકની સ્ક્રીન 11 થી 13 ઇંચ સુધીની છે. તેની પાસે કેલકુલેટ કરવાની ક્ષમતા બહુ વધુ છે.

તાઇવાનની કંપની એશર આ અલ્ટ્રાબુકને ભારતમાં લોન્ચ કરશે. તેને યુએક્સ 21નું નામ આપવામાં આવ્યું છે અને તે આવતા વર્ષની શરૂઆતમાં ભારતમાં ઉતરશે. તેની કિંમત એક હજાર ડોલર એટલે કે 45000 રૂપિયા હશે. એશર પણ એક અલ્ટ્રાબુક લોન્ચ કરાશે.

આ અલ્ટ્રબુકમાં ઇંટેલને ચિપ લાગેલી છે, જે ખૂબ જ આધુનિક અને ઝડપી છે. આ સુપર લેપટોપ બજારમાં વેચાઇ રહેલા લેપટોપથી ક્યાંય વધુ શક્તિશાળી છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!