નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ ટિપ્સ ફોલો કરો, મળશે નેચરલ ગ્લો...!

 
 
વરસાદ અને પોલ્યુશનમાં સ્કિન ખરાબ થઈ જાય છે એવામાં જો તેનાં પર પુરતું ધ્યાન આપવામાં ન આવે તો વાત વણસી શકે છે.

આપને બ્લેક સ્પોટ, ડલનેસ, ડ્રાયનેસ કે પછી શુષ્ક સ્કિનથી છુટકારો મેળવવો હોય તો અપનાવો આ ઉપાય

-ત્રણ ચમચી તુલસીના પાનનો રસ, 2 ચમચી કાકડીનો રસ, 1 ચમચી ચંદનનો લેપ સર્વને મિક્સ કરો અને ગરમીથી બળેલી ત્વચા અથવા બ્લેક સ્પોટ પર લગાવી આરામ મળતા સુધી રાખો.

- 4 ચમચી જવનો લોટ, 1 ચમચી ઈવનિંગ પ્રિમરોજ(વસંતી ગુલાબ)નું તેલ, એક ટીપુ લેવેંડર તેલ, 2 ચમચી દૂધ. આ બધા પદાર્થોને મિક્સ કરો અને ત્વચા પર 20 મિનિટ સુધી લગાવી રાખો. તમારે સૂકી ત્વચા મુલાયમ બની જશે.

- એક ગાજર, 1-2 ચમચી મધ, ગાજરનો રસ કાઢીને મધમાં મિક્સ કરીને ચેહરા પર લગાવો. 20 મિનિટ પછી ધોઈ નાખો. તેનાથી વિટામીન એ ની પૂર્તિ થાય છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી