નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો...

ગેરંટીઃ આવો અદ્દભૂત બચાવ તમે પણ પહેલીવાર જોયો હશે!

 
એક પ્રાણીએ કરી નાંખી માણસો જેવી ભૂલ શાલીમાહ નામના આ ઘોડા પર બેઠેલો તેનો માલિક સેન્ડવિચ બીચ પર લટાર મારી રહ્યો હતો
ઈંગ્લેન્ડ ખાતેના કેન્ટેના સેન્ડવિચ બીચ પર એ સમયે વિચિત્ર પરિસ્થિતિ સર્જાઈ ગઈ, જ્યારે એક ઘોડો સમુદ્રમાં ડૂબવા લાગ્યો. વાસ્તવમાં બન્યુ એવુ શાલીમાહ નામના આ ઘોડા પર બેઠેલો તેનો માલિક સેન્ડવિચ બીચ પર લટાર મારી રહ્યો હતો. અચાનક આ ઘોડાએ સમુદ્રમાં જમ્પ લગાવ્યો.

આ ઘટનાક્રમમાં ઘોડાને પાણીમાં કૂદી ગયા પછી પોતાની ભૂલનો અહેસાસ થયો અને તે જીવ બચાવવા માટે છટપટાવા લાગ્યો. ગભરાઈને તે સમુદ્રમાં ઈંગ્લીશ ચેનલ તરફ લગભગ અડધો માઇલ દૂર જતો રહ્યો. આ બધુ જોઈને ઘોડાની માલિકે તરત જ 999 પર મદદ માટે ફોન કર્યો.

આ ઘટનાક્રમની સૂચના મળતા જ રોયલ નેશનલ લાઇફબોટ ઈન્સ્ટીટ્યુશનનું બચાવદળ ઘટનાસ્થળ પર પહોંચી ગયું અને લાઇફબોટ દ્વારા ઘોડાની નજીક જઈને તેના ગળામાં દોરડુ ફસાવીને તેનો જીવન બચાવ્યો.

Comments

Popular posts from this blog

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

ATMમાં પૂરાયો યુવક, પોલીસને ગઈ શંકાને ખૂલ્યું ચોંકાવનારું રહસ્ય

80 ડોલર માટે બ્રિટિશ સૈનિકને બોમ્બથી ઉડાવી દીધો!