નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

સામાન્ય તકલીફમાં સુજોકના અમુક ઉપાયો એટલા બધા સરળ છે કે કોઇપણ કરી શકે...સામાન્ય તકલીફમાં સુજોકના અમુક ઉપાયો એટલા બધા સરળ છે કે કોઇપણ કરી શકે...

 
 
એવી અમુક ચોક્કસ ખાસિયતો છે જે દરેક સ્ત્રી પોતાના પુરુષમાં શોધવાનો પ્રયત્ન કરતી હોય છે. પણ પુરુષો તે સમજી નથી શકતા અને અંતે સ્ત્રીઓ નિરાશ થાય છે. તમારી સહાયતા માટે આવી અમુક ખાસિયતો વિશે જણાવીએ છીએ જેથી તમે કરી શકો તમારી પ્રેમિકાને પ્રભાવિત.

1. સારી દરકાર- ભલે સારા દેખાવ વાળા પુરુષો પ્રત્યે સ્ત્રીઓ આકર્ષાતી હોય છે પણ હકીકતમાં તો દરેક સ્ત્રી એવા પુરુષને મેળવવા ઈચ્છતી હોય છે જે માત્ર દેખાવડો જ નહીં પણ સંપૂર્ણ રીતે વિકસીત હોય. તમે પોતાની સારી દરકાર કરતા હોવા જોઈએ, વ્યવસ્થિત વસ્ત્રો ધારણ કરતા હોવા જોઈએ.

2. સ્ટાઈલિશ હોવુ જરૂરી છે- તમે ભલે મોંઘા વસ્ત્રો ન પહેરો કે મોંઘી વસ્તુઓ ન વાપરો પણ જે પણ વાપરો કે પહેરો તે સારી રીતે પહેરો. દરેક પ્રકારના કપડાને કેરી કરવાની એક રીત હોય છે. તમારે એ શીખવાની છે. નહીં તો મોંઘાદાટ કપડા પહેરીને પણ જો તમે વાંદરાવેડા જ કરવાના હોવ તો તેનો કોઈ અર્થ નથી.

3. રમૂજી હોવા જોઈએ- સ્ત્રીઓ રમૂજવૃતિ પર વારી જતી હોય છે. તેઓ પોતે મોટેભાગે દુખી રહેતી હોય છે તો તેઓ નથી ઈચ્છતી કે તે કોઈ બીજા તેના જેવા જ દુખી વ્યક્તિ જોડે વાતો કરે.

4. તેમની સંભાળ લે- તો હોવો જોઈએસ્ત્રીઓને વારેવારે એ વાતની પ્રતિતિ થવી જોઈએ કે તમે તેમની સંભાળ લો છો. તેમની કાળજી લેવાની એક પણ તક જતી ન કરશો.

5.સેક્સી સ્માઈલ/આંખ મારવી- સ્ત્રીઓને ક્યારેક નટખટ અદાઓ ધરાવતા પુરુષો ગમે છે. તમે તેમની સામે કેવી રીતે જુઓ છો અને તેમને છેડવા માટે કેવી હરકતો કરો છો તે ઘણુ જ મહત્વ ધરાવે છે.

6. શાંત રહો- સ્ત્રી સ્વભાવે શાંત હોય છે. તેઓ મોટેભાગે જલ્દી ગુસ્સે નથી થઈ જતી. જ્યારે બીજી બાજુ પુરુષોને આપણે મોટેભાગે તરત ગુસ્સે થઈ જતા જોઈએ છીએ. તો આવા સમયે પુરુષોએ થોડા શાંત રહેવાની જરૂર છે. કોઈ પણ બાબતે તરત ગુસ્સે થઈ જવા કરતા શાંતિથી વાતને સમજો અને પછી નિર્ણય લો.

Comments

Popular posts from this blog

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !

હવે ફકત 10 હજારમાં મળશે નવા LCD TV

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં