નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

મળો આજના ડિજિટલ ડોક્ટર ને...



સ્ટેથોસ્કોપ, સિરિંઝ, નિડલ નહિ‌ હવે ટેબ,એપ્સ અને સોશિયલ નેટવર્ક પર અપડેટ્સ..આ નવી ડિજિટલ ટૂલ્સ છે આજના ડોક્ટર્સના. હેલ્થકેર સિસ્ટમને આધુનિક બનાવવા, તબીબી ભૂલ ઓછી કરીને અને ગુણવત્તા સુધારવા માટે ડોક્ટર ટેક અપડેટ થઇ રહ્યા છે. તેમનાં નવા ઓજાર શું છે તે જાણીએ...

ઇન્ફર્મેશન ટેક્નોલોજી પર ખર્ચ

અમેરિકામાં ૯૦ ટકા ફિઝિશિયન અને કુલ ડોક્ટર્સમાંથી ૬૦ ટકા સોશિયલ મીડિયાનો ઉપયોગ પ્રોફેશનલ અને પર્સનલ ઉપયોગ માટે કરી રહ્યા છે.

૬પ ટકા ડોક્ટર ભારતમાં ઇન્ટરનેટનો ઉપયોગ પ્રોફેશનલ નેટવર્કિગ માટે કરી રહ્યા છે. જ્યારે પ૮ ટકા ફેસબુક, ટ્વિટર અને લિંક્ડઇન પ્રોફેશનલ ઉદ્દેશ માટે ઉપયોગ કરી રહ્યા છે.

૨૦૧૧માં અમેરિકન હોસ્પિટલોનો આઇટી પાછળ ખર્ચ ૨.૬૧ ખરબ રૂપિયા હતો. જ્યારે ભારતમાં ૨૦૧૧માં આ ખર્ચ ૧,૨૬૦ કરોડ રૂપિયા હતો.

આ ડિવાઇસ પહેલી પસંદ

૭૯ ટકા ફિઝિશિયન આઇપેડ પસંદ કરે છે
૧૨ ટકા વિન્ડો બેસ્ડ ટેબ પસંદ કરે છે.
૯ ટકા એન્ડ્રાઇડ બેસ્ડ મોડેલ ઇચ્છે છે.
અમેરિકામં ૭પ ટકા ફિઝિશિયન્સ એપલ મોબાઇલ ડિવાઇસ જેવા આઇપેડ, આઇફોન અથવા આઇપોડ ખરીદે છે.
૩૮ ટકા ફિઝિશિયન આગામી વર્ષે ખરીદશે.

આ કનેક્ટિવિટી કામ કરી ગઇ

ડોક્ટરની ડોકટર સાથે : મેડિકલ પ્રોફેશનલમાં ઓનલાઇન કન્યુનિટી બનવાથી મેડિકલ ક્ષેત્રને ફાયદો થયો છે. ઇ-મેઇલ, ચેટ, ટ્વિટ, બ્લોગિંગ અને વીડિયો પેચના માધ્યમથી ડોક્ટર્સ અરસપરસ માહિ‌તીની આદાનપ્રદાનની સાથે મદદ પણ કરી રહ્યા છે. ભારતમાં doctorsrepublic.com એવી જ કોમ્યુનિટી છે જેમાં ૧પ હજાર ડોક્ટર એક્ટિવ છે અને ચીનમાં Dxy.cn પણ આવી કોમ્યુનિટી છે. ભારતમાં પપ હજાર ડોક્ટર્સ ફેસબુક અને ૬૦ હજાર લિંક્ડઇનથી જોડાયેલા છે.

ડોક્ટરની દર્દી સાથે : આનાથી અનેક ફાયદા અને નુકસાન પણ છે. ખાસ બાબત એ છે કે આ પ્રકારની વાતચીતથી બન્ને વચ્ચેના સંબંધો સારા બને છે. સાથો સાથ, અપડેટ પણ મળતું રહે છે.

૧૭ વર્ષ : એક મેડિકલ ઇનોવેશનની શોધ અને તેના પ્રચાર માટે લાગતો સમય

૧૭ દિવસ : ઇનોવેશનને એક ફિઝિશિયનને બીજા સાથે શેર કરવામાં લાગતો સમય.

ટોચની પાંચ મેડિકલ ટિપ્સ

આઇહેલ્થબીપીએમ : આ એક સેલ્ફ મોનિટરિંગવાળી સિસ્ટમ છે.જેનાથી દર્દીના બ્લડ પ્રેશરનો નોંધવામાં આવે છે અને તેનું પરિણામ શેર કરવામાં આવે છે.

નાઇકી પ્લસ : સ્માર્ટફોનને પર્સનલ ફિટનેસ ટ્રેનરના રૂપમાં ઉપયોગ કરવાની સુવિધા પૂરી પાડે છે.

આઇસ્ટેથોસ્કોપ : આ આઇફોન એપ છે જે માઇક્રોફોનમાં બનાવાયું છે.આપણી હાર્ટબીટ રેકોર્ડ કરો અને પ્લેબેક કરી સાંભળીએ.

મેડસ્કેપ : ૭ હજાર દવા, ૩.પ હજારથી વધુ રેફરેન્સ, ક્લિનિક્લ ઇમેઝિસ,પ્રોસિઝર, ટૂલ તેમાં છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી