નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ વસ્તુ ખાવાથી રુખા-સૂખા વાળ બનશે Shiny and Healthy!

જો તમે ખૂબ જ વાળ ખરવાની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો સમજી જાણો આ સમસ્યાનો સીધો સંબંધ તમારા પેટ સાથે છે કારણ કે આપણા દ્વારા લેવામાં આવતા ભોજનનું પાચન સારી રીતે ન થતું હોય તો વાળના મૂળને યોગ્ય રીતે પોષણ નથી મળી શકતું. જો તમે વાળની આ સમસ્યાથી બચવા માગતા હોવ તો તમારા વાળનું નિદાન ઘરબેઠા કરી શકો છો...

આ સમસ્યાનો સીધો સંબંધ વાળના પોષણ સાથે છે, એટલે ત્રિફળા લઈને સૌથી પહેલા કબજિયાત દૂર કરો અને પ્રયાસ કરો કે પેટ સાફ રહે. વાળ ખરતા રોકરવા માટે અને વાલને કાળા અને શાઈની રાખવા માટે નારિયળ તેલ લગાવો. કાળા તલ, ભૃંગરાજ, આમળા, ગિલોયનું ચૂરણ બનાવી 2.5થી 4 ગ્રામની માત્રામાં નિયમિત નવશેકા પાણી સાથે લો.

રોજ સવારે પ્રાયાણાયનો અભ્યાસ કરો. ચોક્કસપણે તમારા વાળ કાળા અને શાઈની બની જશે.

નિયમિત રીતે તમે ભોજનમાં પ્રોટીનની ઊચિત માત્રાનો ઉપયોગ કરો જેથી હેયર ફોલિકલ્સ મજબૂત થઈ શકે, તેની માટે દૂધ, ઈંડા અને દાળનું યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો જરૂરી છે. વાળમાં બીનજરૂરી રીતે રાસાયણિક કોસ્મેટિક ઉત્પાદકોનો ઉપયોગથી બચવું, ચોક્કસપણે વાળ ઘાટ્ટા બની જશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!