નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

દુર્બળ દેહનો લાભકારી આહાર


'કાળી દ્રાક્ષનું સેવન તથા રસ પીવો,બીટ રક્તવૃદ્ધિ કરવામાં સહાયક છે. તેથી સલાડમાં સમાવેશ કરવો, બાફીને ખાવું તેમજ તેનો રસ પણ પી શકાય.

'ગાજર તથા બીટનો સમાન માત્રામાં રસ પીવાથી રક્તમાં લાલકણની વૃદ્ધિ થાય છે. તેમજ કાજૂનું સેવન હેમોગ્લોબિનની માત્રા વધારે છે. કાજૂમાં થાયમીન, આયર્ન, તેમજ વિટામિન બી સમાયેલા છે. કાજૂ શક્તિવર્ધક હોવાથી દુર્બળ વ્યક્તિએ તેનું સેવન કરવું.

'ફાયદાકારક લાલ મરચું પાચન શક્તિ વધારે છે. લાલ મરચાનું સેવન નશા નિવારક તરીકે કરાય છે.યોગ્ય પ્રમાણમાં ખાવાથી મેલરિયા નથી થતો.લાલ મરચું જ્વર નાશક તથા બળવર્ધક છે.

'કાળા જાંબુ ઃચોમાસાનું ફાયદાકારક ફળ મુખમાંના છાલા દૂર કરવા જાંબુનો રસ લગાડવો.અરૂચિ પર ભૂખ્યા પેટે જાંબુનું સેવન કરવું.જાંબુના પાનની ભસ્મનો દંતમંજન તરીકે ઉપયોગ કરવાથી દાંત તથા પેઢા મજબૂત થાય છે.સામાન્ય ટિપ્સ

'કોબીનું શાક, દાળ, ભાત વઘુ પ્રમાણમાં વઘ્યા હોય તો તેમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ તથા યોગ્ય પ્રમાણમાં મસાલો ભેળવી મૂઠિયાં બનાવવા.

'કોપરાની ચટણી માટે દાળિયા ન હોય તો ચણાની દાળને શેકી પાણીમાં થોડીવાર પલાળી રાખી વાટવી.

'બટાકાના ભજિયા બનાવતી વખતે લોટમાં થોડો અજમો નાખવાથી સ્વાદિષ્ટ થાય છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી