નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

ગર્લ્સમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડના વેઅરનો ક્રેઝ


- સીઝનમાં એ ટ્રેન્ડમાં બ્લ્યુમાં સ્કાર્ફ સ્કર્ટ, ડ્રેસ કે પછી પેન્ટ બઘુ જ સારુ લાગે છે. બ્લ્યુને તમે વાળમાં પણ એક્સેસરીઝ રૂપે સમાવી શકો છો. હેર બેન્ડ કે હેર એક્સેસરીઝમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડ હાઇલાઇફ થાય છે.
બ્લ્યૂ શેડ આંખોને ઠંડક આપે છે અને પિન્ક તો પોતાનામાં જ ખૂબ સોફ્‌ટ શેડ છે. આ સીઝનમાં આ બન્ને શેડ ખૂબ ચાલી રહ્યા છે. તાજેતરમાં કેટલીક એક્ટ્રેસ આ જ બન્ને રંગો પહેરેલી જોવા મળી રહી છે. પરંતુ આ બન્ને રંગો કોઇ પણ સીઝનમાં ઠંડક આપવા માટે ગર્લ્સ વધારે આ કલર પસંદ કરે છે. થોડો પેસ્ટલ છાટવાળો ગુલાબી શેડ સોફ્‌ટ લાગે છે. જ્યારે ઇલેક્ટ્રીક બ્લ્યુ ડાર્ક હોવા છતાં ગરમીની આ મોસમમાં કૂલ લાગે છે. તાજેતરમાં ગર્લ્સમાં બ્લ્યુુ શેડમાં જોવા મળે છે.
આ અંગે સલોની શાહ કહે છે કે ઇલેક્ટ્રિક બ્લ્યુ આમ તો ઠંડા વાતાવરણનો શેડ છે. પણ આ સીઝનમાં એ ટ્રેન્ડમાં બ્લ્યુમાં સ્કાર્ફ સ્કર્ટ, ડ્રેસ કે પછી પેન્ટ બઘુ જ સારુ લાગે છે.બ્લ્યુને તમે વાળમાં પણ એક્સેસરીઝ રૂપે સમાવી શકો છો. હેર બેન્ડ કે હેર એક્સેસરીઝમાં ઇલેક્ટ્રિક બ્લ્યુ શેડ હાઇલાઇફ થાય છે. આ સિવાય ફૂટવેરમાં જો થોડુ ફન્કી પહેરવાના શોખિન હોય તો ન્યુટ્રલ કલરના ડ્રેસ સાથે આ રંગ પીપ ટોપ કે પમ્પ્સ સારા લાગશે. ડ્રેસ જો ડલ કે ન્યુટલ પહેરો તો બેગ નેક પીસ જેવી કોઇ પણ એક્સેસરીઝ આ રંગમાં ઉમેરી શકાય.
આ અંગે મીનલ પટેલ કહે છે કે જો ડેરંિગબાજ હો તો બ્લ્યુ પેન્ટ, સ્કર્ટ કે ટાઇટ્‌સ કઇ પણ પહેરો એમાં બ્લ્યુના આ શેડને શરીરના અપર હાફ કરતાં લોઅર હાફમાં પહેરો ઇલેક્ટ્રિક બ્લ્યુ એક વાઇબ્રન્ટ કલર છે. જે બધા જ પ્રકારની સ્કિન પર ટોન સાથે કદાચ મેચ ન પણ થાય અને જો ચહેરાથી ખૂબ જ નજીક પહેરવામાં આવે તો ચહેરો વોશ્ડ આઉટ લાગે માટે જ લોઅર હાફમાં આ શેડ પહેરવામાં આવશે તો વઘું સુંદર લાગશે. આ શેડ હમેંશા પહેરીને ટ્રાય કર્યા પછી જ જો સ્કિન સાથે મેચ થતો હોય તો જ પહેરી શકાય છે.
આ અંગે નિરાલી પંડ્યા કહે છે કે શહેરની ગર્લ્સમાં હાલ ઇલેક્ટ્રિક કલરના ક્લોથ પહેરવાનો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ગર્લ્સમાં બ્લ્યુ કલરના કપડાં કોલેજ હોય કે પછી ઓફીસ વધારે પ્રમાણમાં પહેરવામાં આવે છે. બ્લ્યુ ઇરિ્‌ક્ટ્રક કલર સાથે તમેં ફન્કી સ્ટાઇલના ક્લોથ પહેરી શકો છો. આમ પણ અત્યારે કોલેજમાં ફન્કી સ્ટાઇલના કપડાં પહેરવાનો વધારે ક્રેઝ છે, તેથી ગર્લ્સ માટે આ કલર ફીટ બેસે છે કારણ કે પાર્ટી વેઅરમાં પણ બ્લુ ઇલેક્ટ્રિક કલરના કપડા પહેરેલી હાઇ પ્રોફાઇલ મહિલાઓ વધારે જોવા મળે છે, આ કલર તમારા વ્યક્તિત્વને અલગ તારવે છે.
સામાન્ય રીતે બ્લ્યુ કલરને એક્વા કલર એટલે કે દરિયાઈ પાણી સાથે કે ભીનાશ સાથે વઘુ લગાવ છે. આ રંગમાં સૌથી વઘુ ફ્રેશનેસ જોવા મળે છે. બ્લ્યુના એટિકેટસ અન્ય રંગો કરતા કંઈક અલગ છે. પરંતુ તમારી ત્વચાને કેવા પ્રકારનો બ્લ્યુ એડજેસ્ટ કે સુટેબલ છે તે વ્યક્તિએ પોતે જ શોઘવું રહ્યું.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!