નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

અંગ્રેજી શબ્દોનું હિન્દી ભાષાંતર, પેટ પકડીને રાખો હસવાની તૈયારી

કેટલીક વખત અંગ્રેજી શબ્દોના એવા અર્થ વાંચવા કે સાંભળવા મળશે, કે જે તમારા ચહેરા ઉપર હાસ્ય લાવી દેશે. અમે આવા જ કેટલાક અંગ્રેજી શબ્દોનું રમૂજી હિન્દી ભાષાંતર તમારી સામે પ્રસ્તુત કરી રહ્યાં છીએ.

જુઓ કેટલાક જાણીતા અંગ્રેજી શબ્દોનું હિન્દીમાં રમૂજી ભાષાંતરઃ

cricket - 'ગોલ ગુત્તમ લકડ બટ્ટમ દે દનાદન પ્રતિયોગિતા'
cricket test match - 'પકડ ડંડૂ માર મંડૂ દે દનાદન પ્રતિયોગિતા'
Table Tennis - 'અષ્ટકોણી કાષ્ઠ ફલક પે લે ટકાટક દે ટકાટક'
Lawn Tennis - 'હરિત ઘાસ પર લે તડાતડ દે તડાતડ'
Light Bulb - 'વિદ્યુત પ્રકાશીત કાંચ ગોલક'
Tie - 'કંઠ લંગોટ'
Match Box - 'અગ્નિ ઉત્પાદન પેટી'
Traffic Signal - આવન-જાવન સૂચક પટ્ટિકા'
Tea - દુગ્ધ જલ મિશ્રિત શર્કરા યુક્ત પર્વતીય બૂટી
Train - સહસ્ત્ર ચક્ર લોહ પથ ગામિની/અગ્નિ રથ
Railway Station - અગ્નિ રથ વિરામ સ્થળ
Rail Signal - લોહ પથ આવત-જાવત લાલ રક્ત પટ્ટિકા
Button(In Clothes) - અસ્ત વ્યસ્ત વસ્ત્ર નિયંત્રક
Mosquito - ગુંજનહારી માનવ રક્ત પિપાસુ જીવ
Cigarette - ધૂમ્ર શલાકા
All Route Pass - યત્ર તત્ર સર્વત્ર ગમન આજ્ઞા પત્ર

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

સતત કમ્પ્યૂટર પર બેસીને થાક્યા હોવ તો હવે અપનાવો...!