નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

'કોપરા પાક'

























સ્વિટમાં બનાવો કોપરા પાક


સામગ્રી:

2 ટેબલસ્પૂન ઝીણું સમારેલુ નારિયેલ/ કોપરાનું છીણ
1/2 લીટર દૂધ
1 કપ ખાંડ
6-7 નંગ પિસ્તા
4 નંગ ઈલાયચી


રીત:

- એક ભારે તળિયા વાળા વાસણમાં મધ્યમ આંચ પર 10-12 મિનીટ સુધી દૂધ ગરમ કરો. ગેસ પરથી ઉતારીને બાજુ પર રાખી દો.
- ખાંડમાં 2 કપ પાણી ઉમેરીને એક તારની ચાસણી બનાવો.
- હવે ગરમ કરેલા દૂધમાં તૈયાર કરેલી ચાસણી મિક્સ કરો અને તેને સ્મૂથ બનાવો.
- તેમાં કોકોનટનું છીણ અને ઈલાયચીના દાણા ઉમેરીને મિશ્રણને ઘટ્ટ થાય ત્યા સુધી હલાવો.
- ગેસની આંચ પરથી નીચે ઉતારી લો
- એક થાળીમાં ઘી લગાડીને તેને ગ્રીઝ કરો.
- તૈયાર કરેલા મિશ્રણમાંથી અડધું મિશ્રણ થાળીમાં પાથરી દો.
- બાકીના મિશ્રણને થાળીમાં પાથરેલા મિશ્રણ પર પાથરી દો.
- થાળીમાં પાથરેલા મિશ્રણને વાટકીની મદદથી એકસમાન સપાટીમાં પાથરી દો.
- કોપરા પાક તૈયાર છે, તેને ઠંડો થવા દો અને ત્યાર બાદ જોઈતા આકાર અને કદના ટુકડા કરીને સર્વ કરો.

 

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી