નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

દરરોજ બદામ ખાઓ, ડાયાબીટિસની બીમારી નહીં સતાવે

 
 
જો તમે ડાયાબીટિસથી હેરાન હોવ તો તમારા માટે આ ફ્રેશ સમાચાર રાહત અને ખુશીનું કારણ લઇને આવ્યું છે,

 
આ ખુશખબર છે – દરરોજ પોતાના નાસ્તામાં બદામથી તમારો બ્લડ સુગર કન્ટ્રોલ થઇ શકશે.

 
અમેરિકાની યુનિવર્સિટી ઑફ મેડિસિન તથા પેનસિલ્વેનિયા યુનિવર્સિટીના શોધ કર્તાઓના મત પ્રમાણે બદામ ખાવાથી હાનિકારક કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે એ સાથે ઇન્સ્યુલિનને પણ સક્રિય કરે છે.

 
આનાથી બ્લડ સુગરનું સ્તર કન્ટ્રોલમાં રહે છે.

 
એક મુઠ્ઠી બદામમાં 164 કેલરી અને 7 ગ્રામ પ્રોટીન મળે છે. ભારતમાં આ બીમારીથી હેરાન –પરેશાન લોકોની સંખ્યા જ્યારે વધતી જાય છે.

 
ત્યારે માત્ર ભારત દેશમાં જ 5 કરોડથી વધારે લોકો આ બીમારીથી પીડાય છે.

 
બદામ ડાયાબીટિસમાં ફાયદાકારક છે, આ વાત ભલે ને હમણાંની શોધથી માલુમ પડ્યુ હોય પરંતુ તેના બીજા ઘણા ચમત્કારી ગુણોથી આપણા આયુર્વેદમાં તો પહેલા જ આપી દીધું છે.

 
જેમ કે , નબળી યાદ શક્તિ, માનસિક તણાવ, સ્નાયુદૌબર્લ્ય, હાડકાની નબળાઇ, બૌદ્ધિક ક્ષમતાની ઉણપ.. વગેરે ઘણી અઘરી સમસ્યાઓમાં પણ બદામનો પ્રયોગ બહુ જ અકસીર અને લાભદાયી છે.

 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !