નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

નોકિયાનો આ મોબાઇલને જોઈને લોકો હતપ્રભ જ રહી જશે

 
 
જી હાં, નોકિયાના આ મોબાઇલ એવી એવી તો ખાસીયતો ધરાવે છે કે જોનારા હતપ્રભ થઈ જાય છે.વાસ્તવમાં નોકિયા કંપનીએ એક એવો મોબાઇલ ફોન બનાવ્યો છે જેને રબર્ડની જેમ વાળી શકાય છે અને આનાથી તેને કોઈ જ નુકસાન પણ નથી થતુ.

ઉપરાંત ફ્લેક્સિબલ મોબાઇલમાં નંબર મેળવવા માટે તમારે તેને વાળવો પણ પડશે. નોકિયા કંપનીએ અત્યારે માત્ર તેનો પ્રોટોટાઇપ જ દર્શાવ્યો છે.

- નોકિયા વર્લ્ડ કૉન્ફ્રેસ ચાલી રહીં છે જેમાં આ મોબાઇલનું પ્રોટોટાઇપને દર્શાવામાં આવ્યો છે
- કૉલ રિજેક્ટ કરવા માંગો છો તો તેની સ્ક્રીનને થોડી મરોડવાથી તે પોતાનું કામ ઑટોમેટિક કરી દેશે
- તેની બૉડી બીજા મોબાઇલની સરખામણીએ વધારે મજબૂત હશે અને મોબાઇલ વૉટરપ્રૂફ પણ હશે
- કંપનીઓ આવી સ્ક્રીન બનાવી ચુકી છે જેને ન્યૂઝ પેપરની જેમ ફોલ્ડ કરીને લઈ જઈ શકાય છે


લંડનમાં નોકિયા વર્લ્ડ કૉન્ફ્રેસ ચાલી રહીં છે જેમાં આ મોબાઇલનું પ્રોટોટાઇપને દર્શાવામાં આવ્યો છે. સીએનઈટી વેબસાઇટ પ્રમાણે આ મોબાઇલની બૉડી કાર્બન નેનો ટ્યૂબથી બનાવામાં આવી છે, જેને મરોડવા ઉપર તે પોતાની પ્રૉપર્ટી બદલે છે.

મોબાઇલ ઉપર જો તમારે ગીતો સાંભળવા માંગો છો અથવા તો કૉલ રિજેક્ટ કરવા માંગો છો તો તેની સ્ક્રીનને થોડી મરોડવાથી તે પોતાનું કામ ઑટોમેટિક કરી દેશે.

આ હેન્ડસેટમાં 5 ઇન્ચની સ્ક્રીન લગાડવામાં આવી છે અને તેની બૉડી બીજા મોબાઇલની સરખામણીએ વધારે મજબૂત હશે અને મોબાઇલ વૉટરપ્રૂફ પણ હશે.
જોકે કેટલીય કંપનીઓ આવી સ્ક્રીન બનાવી ચુકી છે જેને ન્યૂઝ પેપરની જેમ ફોલ્ડ કરીને લઈ જઈ શકાય છે, પરંતુ નોકિયાએ હજુ સુધી એવો એક પણ મોબાઇલ લૉન્ચ નથી કર્યો

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !