નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

આ છે દુનિયાનો સૌથી મોંઘામાં મોંઘો આઈફોન

 
 
એપલના આઈફોનની દુનિયામાં પોતાની જ એક અલગ ઓળખ છે. આમ છતા આઈફોન ક્યારેક-ક્યારેક પોતાના ફિચર્સને લઈને ચર્ચામાં રહે છે, તો ક્યારેક તેના આકર્ષક લૂકના કારણે.

એપલે કેટલાક સમય અગાઉ જ આઈફોન-4 ને લૉન્ચ કર્યો જેની કિંમત તેના પાછલા વર્ઝનની સરખામણીએ ખાસ્સી ઓછી છે. એપલ ઉપરાંત અન્ય કંપનીઓ પણ બજારમાં પોતાના સસ્તા સ્માર્ટફોન લૉન્ચ કરી રહીં છે.

- આઈફોન પોતાના ના તો તેના ફીચર્સના પરિણામે ચર્ચાનો વિષય બન્યો છે કે ના તો તેના લૂકના કારણે
- ઑસ્ટ્રેલિયન લગ્ઝૂરિઅસ જ્વેલરી ડિઝાઇનર પીટર એલ્વાયસને દુનિયાનો સૌથી મોંઘો આઈફોન ડિઝાઇન કર્યો છે
- આ નવા આઈફોનને બનાવવામાં કુલ 318 ડાઇમન્ડનો ઉપયોગ થયો છે
- તો આ સૌથી મોંઘા આઈફોન માટે ખાસ પ્રકારે ગ્રેનાઇટનું એક બૉક્સ પણ બનાવામાં આવ્યું છે


પરંતુ આ વખતે આઈફોન પોતાના ના તો તેના ફીચર્સના પરિણામે ચર્ચાનો વિષય બન્યો છે કે ના તો તેના લૂક કે વર્ઝનના પરિણામે. આ વખતે આઈફોનની કિંમત સાંભળી તમે ચોંકી જ જશો.

તમને પુછવામાં આવે કે કોઈ આઈફોનની કિંમત કેટલી હોઈ શકે, વધારેમાં વધારે 40,000 હજાર થી લઈને 60000 સુધી. પરંતુ આ નવા આઈફોનની કિંમત ખરેખરમાં ચોંકાવી દેનારી છે.

ઑસ્ટ્રેલિયન લગ્ઝૂરિઅસ જ્વેલરી ડિઝાઇનર પીટર એલ્વાયસને દુનિયાનો સૌથી મોંઘો આઈફોન ડિઝાઇન કર્યો છે. આ નવા આઈફોનને બનાવવામાં કુલ 318 ડાઇમન્ડનો ઉપયોગ થયો છે. તેમાંથી 138 જેટલા હીરા મોબાઇલની બૉડીમાં મઢવામાં આવ્યા છે. અને બાકીના 180 હીરાને સ્માર્ટફોનની ડિઝાઇનમાં મઢવામાં આવ્યા છે.

આ સ્માર્ટફોનની સમગ્ર બૉડી 22 કેરેટ શુદ્ધ સોનાથી બનેલી છે. તમે વિચારી રહ્યા હશો કે આટલા મોંઘા ફોનને કોણ ખરીદશે તો અમે તમને એ પણ જણાવી દઈએ વાચકમિત્રો કે દુનિયાના આ સૌથી મોંઘા આઈફોનને એક રશિયન વેપારીએ ખરીદ્યો છે.

હવે ફોન જો આટલો મોંઘો હોય તો સ્પષ્ટ છે કે તેનુ શોકેસ બૉક્સ પણ ખાસ જ હોવાનું. તો આ સૌથી મોંઘા આઈફોન માટે ખાસ પ્રકારે ગ્રેનાઇટનું એક બૉક્સ પણ બનાવામાં આવ્યું છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !