નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હવે ઘરની લાઈટ કંટ્રોલ કરો i-phone થી?

 
 
અત્યાર સુધી તમે જેમ એક રિમોટનો ઉપયોગ કરતા હતા એજ રીતે હવે તમે આઇફોનમાંથી બનેલા રિમોટનો પણ સરળતાથી ઉપયોગ કરી શકાશે. રિમોટ કન્ટ્રોલનું કામ કરીને વિધાથીર્ઓ માટે સાઇન્ટિફિક કેલ્યુલેટર પણ બની શકે છે અને ઘરમાં વીજળીને કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ બની શકે છે.

તમે આઇફોનનો ઉપયોગ તો કરતા જ હશો પરંતુ કયારેય એવું વિચાર્યું છે કે તમારા હાથમાં સતત રમતો આઇફોન કયારેક રિમોટનું કામ પણ કરી શકે છે. થયું ને આશ્ચર્ય! પણ આ વાત સાચી છે. હવે તમારો જ આઇફોન રિમોટ બનીને પણ તમને જુદી-જુદી રીતે મદદરૂપ થઇ શકશે. અત્યાર સુધી તમે જેમ એક રિમોટનો ઉપયોગ કરતા હતા એજ રીતે હવે તમે આઇફોનમાંથી બનેલા રિમોટનો ઉપયોગ સરળતાથી કરી શકશો.

હવે વિચારવાનું એ છે કે આઇફોન રિમોટમાં કેવી રીતે ફેરવાઇ જશે અને તમારું કામ થયા પછી ફરીથી તે આઇફોન કેવી ઉપયોગમાં લઇ શકાશે. એટલું જ નહીં તેમાં તમને ધણી બધી અન્ય વિશેષતાઓ પણ ઉપલબ્ધ થશે.

આઇફોન ફકત બારકોડ કે ડોકયુમેન્ટ જ સ્કેન નથી કરી શકતું, પરંતુ રિમોટ કન્ટ્રોલનું કામ કરીને વિધાથીર્ઓ માટે સાઇન્ટિફિક કેલ્યુલેટર પણ બની શકે છે. સાચી વાત તો એ છે કે આઇફોનથી યુઝર્સ ઘણા બધા કામ કરી શકે છે. જેના માટે કેટલાક સોફટવેર અને એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની જરૂર છે.

*બારકોડ કયૂઆર સ્કેનિંગ
આઇફોન બારકોડ સિવાય કયૂઆર કોડ પણ સ્કેન કરે છે. એટલું જ નહીં, barcode scanning એપ્લિકેશનની મદદથી યુઝર એ પણ જાણી શકે છે કે કઇ વસ્તુ પર સારી ડીલ કઇ જગ્યાએ મળી રહી છે. ધારો કે ફલેટ ટીવી લેવાનું હોય, તો બારકોડ સ્કેનર એપ્લિકેશન આજુબાજુના શોરૂમના ટીવીના અંંદાજિત પ્રાઇઝ ચાટર્ રજૂ કરી દેશે.

*રિમોટ કમ્પ્યૂટિંગ
ignition જેવી એપ્લિકેશનની મદદથી આઇફોન દ્વારા કમ્પ્યૂટર સાથે જોડાઇ શકો છો. આ આઇફોનમાં રિમોટથી ફાઇલ અપડેટ કરી શકાય છે, ઉપરાંત ડોકયુમેન્ટ્સને કોપી કરતી એપ્લિકેશન પણ ચલાવી શકાય છે.

*લાઇટ કન્ટ્રોલ કરી શકાય
ઘરેથી બહાર જતી વખતે ઘણીવાર લોકો લાઇટ બંધ કરવાનું ભૂલી જાય છે અથવા તો એસી ઓન રાખી મૂકે છે. homeworks light control. એપ્લિકેશન આમાંથી છૂટકારો અપાવી શકે છે. તેની મદદથી યૂઝર કયાંય પણ હોય છતાંય ઘરની વીજળીને કંટ્રોલ કરી શકે છે.

*સાઇન્ટિફિક કેલકયુલેટર
આના માટે સાધારણ કેલકયુલેટર એપ્લિકેશનની જરૂર પડશે. તે પછી આઇફોન સાઇન્ટિફિક કેલકયુલેટરમાં ફેરવાઇ જશે. આ રીતે સાઇન્ટિફિક કેલકયુલેટર માટે પૈસા ખર્ચવામાંથી બચી શકાય છે.

*સ્કેનિંગ કરો
genius scan ની મદદથી કોઇપણ ડોકયુમેન્ટને સ્કેન કરી શકાય છે. કોઇપણ ખૂણેથી કરવામાં આવેલી સ્કેનિંગને પછીથી વધારે સ્પષ્ટ કરી શકાય છે.
 

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !