નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

નવાઈ લાગશે પણ હવે 36 વર્ષનું આયુષ્ય લઈને આવ્યો છે આ બલ્બ

 
 
આ નવા એલઈડી બલ્બની ઉમર 4૦,૦૦૦ કલાક છે, જે પરંપરાગત બલ્બથી ૪૦ ગણી વધારે છે

ઘરના કેટલાક કામ ફકત પુરુષોની જવાબદારી માનવામાં આવે છે. એમાંથી ફયુઝ બલ્બને હટાવીને નવો બલ્બ લગાવવો. પરંતુ સેમસંગની નવી ટેકનોલોજીથી ફયુઝ બલ્બ બદલવાની પ્રક્રિયા જિંદગીમાં ફકત એકવાર જ કરવી પડે છે. સેમસંગે એલઈડીના નવા બલ્બ બજારમાં મૂકયા છે, જે 4૦,૦૦૦ કલાક સુધી ચાલશે. એટલે કે પરંપરાગત બલ્બની તુલનામાં એનું જીવન 40 ઘણું વધારે હશે.

*શું છે ખાસ
સેમસંગે પોતાની ડિજિટલ ઇલેકટ્રોનિકસ ટેકનોલોજીનો ઉપયોગ કરી બલ્બ તૈયાર કર્યોછે. એટલા માટે એને સામાન્ય બલ્બ નહી કહી શકાય. એને એલઈડી, ચિપ્સ અને ડ્રાઈવર્સથી તૈયાર કરવામાં આવ્યો છે. આ બલ્બની રોશની આંખોને ઠંડક આપનારી છે. એનાથી પર્યાવરણને પણ કોઈ નુકસાન નથી થતું અને ઓછા વીજળી વપરાશના આ પૈસા પણ બચાવશે.

*કમિંત વધુ છે

આ તમામ વિશેષતાઓ હોવા છતાં બેઝિક બલ્બ 19 ડોલર એટલે કે 994 રૂપિયા છે, જયારે આકારમાં મોટા અને વધુ રોશની આપનાર બલ્બ 70 ડોલર એટલે કે ૩૬૬પ રૂપિયા સુધી મળશે.

*ઉપલબ્ધ શું છે

અત્યારે હાલ સેમસંગે પોતાના એલઈડી બલ્બ અમેરિકી બજારમાં રજૂ કર્યોછે. કંપનીનું ઘ્યેય એને દુનિયાના અન્ય બજારમાં મૂકવાનો કરવાનો છે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !