નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

કોરિયન હોટ સ્પાઈસી સૂપ

 
 
ઠંડીમાં બનાવો કોરિયન હોટ સ્પાઈસી સૂપ

સામગ્રી:

1 ટેબલસ્પૂન સીંગતેલ
1 મોટી ડુંગળી (સમારેલી)
લસણ, 2 કળી (પીસેલી)
1 સ્ટોક સેલેરી (ઝીણી સમારેલી)
1/4 પાઉન્ડ ચરબીમુક્ત ગ્રાઉન્ડ બીફ
1 કોબીજ સમારેલી
આદુ (પીસેલુ)
4 કપ રીચ બીફ સ્ટોક
3 ટેબલસ્પૂન તાજા વટાણા
1 સ્કેલિઅન, 1/2 ઈંચના ટુકડામાં સમારેલી
1/2 ટેબલસ્પૂન તલ
1 મુઠ્ઠિ રાઈસ સ્ટીક્સ
તલનું તેલ
લીલા ધાણા સમારેલા
1 ફીણેલું ઈંડુ

રીત:

-એક ઉંડા પેનમાં તેલ ગરમ કરો.
-જ્યારે તેલ એકદમ ગરમ થઈ જાય ત્યારે તેમાં ડુંગળી, લસણ, સેલેરી, ગ્રાઉન્ડ બીફના ટુકડા કરીને

ઉમેરો.
-5 મિનીટ સુધી ઉકળવા દો. ત્યાર બાદ કોબી અને આદુ ઉમેરીને હલાવો.
 
-હવે આંચને મધ્યમ કરીને તેમાં બીફ સ્ટોક ઉમેરો. તેના બરાબર ઉકળવા દો
 
-તેમાં વટાણા, સ્કેલિઅન અને તલ નાંખો.
 
-રાઈસ સ્ટીક નાંખીને તે ચઢી જાય ત્યા સુધી તેને ઉકળવા દો.
 
-તેમાં તલનું તેલ અને લીલા ધાણા ઉમેરીને હલાવો.
 
-અંતમાં ફીણેલું ઈંડુ નાંખીને બરાબર હલાવી લો
 
-જેથી બધુ મિક્સ થઈ જાય. સૂપ તૈયાર છે, ગરમ ગરમ સર્વ કરો.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી