નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હવે દાંતના સડાથી મળશે છૂટકારો!

 
ટૂથપેસ્ટ બનાવતી બધી કંપનીઓ દાંતનો સડો રોકવાનો દાવો કરે છે પણ તેમ છતા પણ લોકો દાંતના સડાથી છૂટકારો નથી મેળવી શકતા.

પણ વૈજ્ઞાનિકોએ દાંતના સડા માટે જવાબદાર એવા 'ગ્લૂકૈસૂકેસ ઈંજાઈમ' ની બનાવટ અને તેના કામ કરવાની પ્રક્રિયાનો ઉકેલ શોધી કાઢ્યો છે, જેનાથી દાંતના સડાથી છૂટકારો મળશે.

ગ્રોનિનજેન યુનિવર્સિટીના સંશોધક પ્રો. બૌક દિજસ્ત્રા અને પ્રો. લુબર્ટ દિજકુજેને ગ્લૂકૈસૂકેસ ઈંજાઈમને રોકતા પદાર્થોની શોધ કરી છે.

તેમનુ કહેવુ છે કે દાંતનો સડો રોકવા માટે આ પદાર્થને ટૂથપેસ્ટમાં ભેળવવો પડશે અને ત્યારબાદ દાંતને હંમેશા માટે બચાવી શકાય છે.

Comments

Popular posts from this blog

દુનિયાના પાંચ વિચિત્ર અને ખતરનાક અંતિમસંસ્કાર!

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

આ છે વિશ્વના સૌથી શ્રેષ્ઠ શિખરો, મુલાકાત લેવા જેવી ખરી