નેહરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું, UNમાં કાશ્મીરનો મુદ્દો લઈ જવો ભૂલભર્યો હતો

Image
  આજે 6 ડિસેમ્બરે સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પર જવાબ આપતાં અમિત શાહે જવાહરલાલ નેહરુને ટાંક્યા હતા. ગૃહમંત્રીએ કહ્યું- 'નેહરુએ શેખ અબ્દુલ્લાને પત્ર લખ્યો હતો કે કાશ્મીર મુદ્દાને UNમાં લઈ જવાની ભૂલ હતી.' શાહના નિવેદન પર કોંગ્રેસ સહિત વિપક્ષોએ હોબાળો મચાવ્યો હતો. શાહે કહ્યું કે મેં એ જ કહ્યું જે નેહરુએ પોતે અબ્દુલ્લાને કહ્યું હતું. શાહે એમ પણ કહ્યું કે કાશ્મીરમાં સેના જીતી રહી હતી ત્યારે યુદ્ધવિરામ લાદવામાં આવ્યો હતો. નેહરુની ભૂલને કારણે ભારતનું કાશ્મીર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) બની ગયું. લોકસભામાં અમિત શાહની ખાસ વાત... આ બિલ એવા લોકોને અધિકાર આપવાનું બિલ છે જેમની અવગણના કરવામાં આવી હતી. સારી વાત એ છે કે 6 કલાકની ચર્ચામાં કોઈએ તેનો વિરોધ કર્યો નથી. વિપક્ષના કેટલાક લોકોએ બિલને નબળું પાડવાનો પ્રયાસ કર્યો હતો. કોઈએ કહ્યું કે માત્ર નામ બદલાય છે. હું કહેવા માગું છું કે નામ સાથે જ આદર જોડાયેલ છે. જે બિલ અમે આજે લાવ્યા છીએ. મહારાજા હરિસિંહે જમ્મુ-કાશ્મીરમાં વિલીનીકરણનો નિર્ણય લીધો હતો, ત્યારથી ઘણા ફેરફારો થયા છે. ત્યાં આતંકવાદનો લાંબો સમય હતો. કો

હવે આપનું ટીવી બની જશે કમ્પ્યૂટર

 
એક અનોખા પોકેટ સાઈઝ ડિવાઈસની મદદથી યૂઝર ટીવી પર કંપ્યૂટિંગ પર કરી શકો છો. એટલું જ નહી, કેબલ અથવા વાઈ-ફાઈની મદદથી ટીવી પર જ ઈટરનેટથી જોડાઈ શકે છે.
કમ્પ્યૂટિંગના ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત થનારી છે. રેસફેરી પાઈ કમ્પ્યૂટર્સે એક એવું ડિવાઈસ તૈયાર કર્યું છે જે કેવળ ૧૬ પાઉન્ડ એટલે કે લગભગ ૧૩૧૬ રૂપિયામાં ટીવી પર ડેસ્કટોપ કમ્પ્યુટિંગ શકય બનાવશે.

કેવું છે આ ડિવાઈસ

દેખાવમાં ક્રેડિટકાર્ડના આકારના આ યૂએસબી સ્ટિક ટીવીની પાછળ લાગેલી રહેશે. એની પછી યૂઝર પોતાના ટેલિવિઝનને કમ્પ્યૂટરની જેમ ઉપયોગ કરી શકશે. એના માટે કી-બોર્ડ અને માઉસની અલગ વ્યવસ્થા કરવાની રહેશે. એના દ્વારા ટીવી પર હાઈ-ફાઈ ડેફિનેશન ગેમ રમી શકાય છે.

ઈંટરનેટ સાથે જોડાય છે

વાઈ-ફાઈ કનેકટર અથવા કેબલ દ્વારા યૂજર ઈટરનેટથી જોડાયેલા ટીવી સ્ક્રીન પર જ ઓનલાઈન કેટલાય કામોને સંપૂર્ણ ઓપ આપી શકાય છે.

અન્ય ફીચર્સ પણ જોડો
આ સ્ટિકમાં લાગેલી ચિપ અને કનેકટર્સ અનેક ફીચર્સના ઉપયોગની સુવિધા આપે છે. એટલે કે યૂએસબીની મદદથી આપ કેમેરા અને અન્ય ગેજેટને ટીવી સાથે જોડાઈ શકો છો.

શું ફાયદો થશે

રેસફેરી કંપનીએ આને સ્ટુડન્ટ્સ અને ઓછી આવકવાળા વર્ગને માટે તૈયાર કરાયું છે. એટલે કે લોકો માટે જેમની પાસે ટીવી સેટ તો છે, પરંતુ કમ્પ્યૂર નહીં. આ સસ્તા ડિવાઈસની મદદથી તે પોતાના ટીવી સ્ક્રીનને ડેસ્કટોપમાં બદલી શકશો.

કયાં મળશે : આ ડિવાઈસ www.ebay.com પર મળશે.

કિંમત : આની કિંમતની શરૂઆત લગભગ ૧૩૧૬ રૂપિયા રાખવામાં આવી છે. તેનું એડવાન્સ વર્ઝન લગભગ ૧૮૧૦ રૂપિયામાં મળશે.

Comments

Popular posts from this blog

ઓટો હબ બનતા ગુજરાતને કોઇ નહીં રોકી શકે, ફોર્ડ ગુજરાતમાં

લાંબું જીવવા ૪ બાબતોનું આયોજન જરૂરી

અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !અઠવાડિયાના બધા દિવસોમાં ખૂશ રહેવા આ કામ કરો !